हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pataudi Palace
Pataudi palace News
animal
800 કરોડનો આલીશાન મોંઘેરો મહેલ...રણબીરની ધમાલ મચાવતી ફિલ્મ સાથે જબરદસ્ત લિંક
દિલ્હી નજીક ગુરુગ્રામથી લગભગ 26 કિમી અને દિલ્હીથી લગભગ 60 કિમી દૂર આવેલો એક મહેલ હાલ ખુબ ચર્ચામાં છે. આ મહેલ ચર્ચામાં હોવાનું એક કારણ એ છે કે બોલીવુડની ધમાલ મચાવી રહેલી ફિલ્મ એનિમલનું શુટિંગ અહીં થયું છે. આ કોઈ જૂની નહીં પરંતુ હાલમાં જ રણબીર કપૂરની રિલીઝ થયેલી ફિલ્મ એનિમલ છે.
Dec 5,2023, 16:07 PM IST
Kareena Kapoor Khan
પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા ફોટો
Kareena Kapoor Khan Birthday: બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી પેલેસ પહોંચી છે. આ ઉજવણીમાં તેની બહેન કરિશ્મા કપૂર પહોંચી છે. પરિવારના સભ્યો સાથે બેબોએ 43મો જન્મદિવસ ઉજવ્યો હતો. કરિશ્મા કપૂરે કરીના કપૂર ખાનના જન્મદિવસ તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી.
Sep 21,2023, 11:26 AM IST
Expensive House
એન્ટીલિયાને ટક્કર આપે તેવા ભારતના 7 મોંઘાદાટ ઘર, Pics જોઈને આંખો પહોળી થઈ જશે
Costliest House: મુકેશ અંબાણીના એન્ટીલિયા સિવાય પણ દેશમાં અનેક એવા ઘર છે જે મોંઘાદાટ ઘરોની શ્રેણીમાં આવે છે અને એન્ટીલિયાને ટક્કર આપે છે. આ ઘર એટલા બધા સુંદર છે કે જોઈને તમારું દિલ ખુશખુશાલ થઈ જાય. જાણો ભારતના આ મોંઘાદાટ ઘરો વિશે...
Jul 15,2023, 13:29 PM IST
સૈફ અલી ખાન
ફોટોઃ પટોડી પેલેસમાં પિતા સૈફ અલી ખાનની સાથે ખેતી કરતો જોવા મળ્યો તૈમૂર
સૈફ અલી ખાન અને કરીના કપૂર થોડા દિવસ પહેલા પોતાના પુત્ર તૈમૂરની સાથે પટોડી પેલેસમાં રોકાયા હતા. આ સમયની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર સામે આવી છે, જેમાં તૈમૂર સૈફની સાથે ખેતરમાં રમતો જોવા મળી રહ્યો છે.
Nov 7,2020, 18:49 PM IST
Saif Ali Khan
'પટૌડી પેલેસ' 800 કરોડમાં ખરીદવા મામલે સૈફ અલી ખાને તોડ્યું મૌન, જાણો શું કહ્યું...
તેમૂરના પિતા અને બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan)નું ઘર પટૌડી પેલેસ (Pataudi Palace) તાજેતરમાં ચર્ચાઓમાં છે. તેની પાછળનું કારણ છે કે, પટૌડી પેલેસ (Pataudi Palace)ને લઇને ચર્ચાઓ છે કે, સૈફ અલી ખાને એક હોટલ ચેન પાસેથી પટૌડી પેલેસ ફરી ખરીદ્યો છે. તે પણ 800 કરોડ રૂપિયા આપીને. આ મામલે સૈફ અલી ખાને એક ખુલાસો કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જણાવવામાં આવી રહેલી કિંમત ખોટી છે. પટૌડી પેલેસ ક્યારે પણ વેચાયો નથી.
Oct 23,2020, 14:55 PM IST
Saif Ali Khan
સૈફનો પટૌડી પેલેસ છે જબરદસ્ત ભવ્ય, કરીના છે ભારે નસીબદાર!
બોલિવૂડનો નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) માત્ર નામથી નહીં પણ લાઇફ સ્ટાઇલથી પણ નવાબ જેવો છે. સૈફના પટૌડી પેલેસને જોઈને તેની લાઇફસ્ટાઇલનો અંદાજ લગાવી શકાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પેલેસમાં 150થી પણ વધારે રૂમ છે. પટૌડી પેલેસ બહાર વિશાળ લોન પણ છે. તો ચાલો જોઈએ આવા ભવ્ય પટૌડી પેલેસની તસવીરો...
Mar 12,2020, 13:40 PM IST
Kareena Kapoor
કરીનાની બર્થડેમાં જોવા મળ્યું 'KISS of Love', જુઓ Inside Photos અને Video
આજે બોલિવુડની પૂ એટલે કે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)નો જન્મદિવસ છે. પોતાના બર્થડે સેલિબ્રેશન માટે તે આખી ફેમિલી સાથે પટૌડી પેલેસ (Pataudi Palace) પહોંચી હતી. કરીનાએ પોતાની ફેમિલી સાથે પ્રાઈવેટ પાર્ટીમાં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જોકે, આ પાર્ટી પ્રાઈવેટ હોવા છતા તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવી ગઈ છે, અને જોતજોતામાં વાયરલ (Viral Video) થઈ છે. કરીનાના બર્થડે સૈફ અલી ખાને (Saif Ali Khan) ખાસ અંદાજમાં ઉજવ્યો હતો. તો આ સેલિબ્રેશનમાં કરિશ્મા કપૂર (Karisma Kapoor) પણ સામેલ થઈ હતી. આ પાર્ટીની અનેક તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર જોવા મળી રહી છે.
Sep 21,2019, 9:24 AM IST
Trending news
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર