Monsoon Hair Care: વરસાદની ઋુતુમાં આ રીતે રાખો વાળની સંભાળ
Monsoon Hair Care: વરસાદના મહિનામાં લોકોને ઉનાળામાંથી રાહત મળે છે. પરંતુ વરસાદનો મહિનો તેની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. તેમાંથી એક સમસ્યા છે વાળની સમસ્યા.
આ સિઝનમાં લોકોને વાળ ખરવા અને ડેન્ડ્રફ જેવી ફરિયાદો રહે છે. તેથી, વરસાદની ઋતુમાં તમારા વાળની ખાસ કાળજી લેવી જરૂરી છે.
આ સિઝનમાં લોકોને વાળ ખરવા અને ડેન્ડ્રફ જેવી ફરિયાદો રહે છે. તેથી, વરસાદની ઋતુમાં તમારા વાળની ખાસ કાળજી લેવી જરૂરી છે.
વાળની સંભાળ માટે તમે કેટલીક ખાસ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો. આ સમાચારમાં અમે તમને આવી જ ટિપ્સ વિશે જણાવીશું.
સ્વચ્છતા
નિયમિત ધોરણે વાળની સફાઈ મહત્વપૂર્ણ છે. તેનાથી વાળમાં જામી ગયેલી ધૂળ, પરસેવો અને તેલ દૂર થાય છે. વાળમાં લાંબા સમય સુધી ગંદકી રહેવાના કારણે વાળ ખરવાની ફરિયાદ રહે છે.
કેમિકલ પ્રી
વાળ પર કેમિકલ પ્રી શેમ્પૂનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. વાળ પર કેમિકલનો ઉપયોગ કરવાથી વાળ ખરતા ઓછા થાય છે.
કન્ડિશનર
વાળમાં કન્ડિશનરનો ઉપયોગ કરો. આમ કરવાથી વાળમાં ભેજની કમી નથી રહેતી.
વરસાદી પાણી
તમારા વાળને વરસાદી પાણીથી ભીના થવાથી બચાવો. વરસાદનું પાણી વાળમાં ખરબચડી અને શુષ્કતા લાવે છે.
તેલ
આ ઋતુમાં વાળમાં તેલ લગાવવું જરૂરી છે. વાળને સ્વસ્થ અને મુલાયમ બનાવવા માટે તેલ લગાવવું ખૂબ જ ફાયદાકારક છે.
Disclaimer:
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos