શું ટ્રેન ચૂકી જાઓ તો ભારતીય રેલવે ટિકિટના પૈસા કરે પરત? જાણો

Indian Railways: ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનથી યાત્રા કરે છે, ઘણીવાર એવું બને કે આપણી ટ્રેન છૂટી જાય છે. પરંતુ તેમાંથી ઘણા એવા લોકો હોય છે જેને ખબર નથી હોતી કે ટ્રેન છૂટવા પર રેલવે ટિકિટના પૈસા પરત કરે છે.
 

શું કરવું પડશે?

1/5
image

જો તમારી ટ્રેન છૂટી જાય છે તો તમારે ટિકિટના પૈસા પરત મેળવવા માટે ટ્રેન છૂટવાની એક કલાકની અંદર TDR ફાઈલ કરવાનું હોય છે.

 

શું હોય છે TDR?

2/5
image

TDR રેલવે તરફથી યાત્રીકોને આપવામાં આવેલી એક સુવિધા છે. જેના દ્વારા યાત્રી પોતાની ટિકિટના પૈસા પરત લઈ શકે છે. તેનું ફુલ ફોર્મ ટિકિટ ડિપોઝિટ રિસિટ હોય છે.

 

 

કેટલા સમયમાં મળે છે પરત?

3/5
image

TDR ફાઈલ કર્યાના 60 દિવસની અંદર તમને ટિકિટના પૈસા પરત મળશે.

 

માત્ર કન્ફર્મ ટિકિટો પર જ TDR ભરી શકાય છે

4/5
image

યાત્રી માત્ર કન્ફર્મ ટિકિટ પર TDR ફાઈલ કરી શકે છે. TDR ફાઈલ કરતા પહેલા નિયમો અને શરતો વાંચી લો

જો તમે ટ્રેન ચૂકી જાઓ તો બીજા કયા વિકલ્પો છે?

5/5
image

ટ્રેન છોડ્યા પછી, તમારી પાસે બીજો વિકલ્પ છે કે તમે તમારા સ્ટેશનથી આગળના બે સ્ટેશનો પર જઈ શકો છો અને ટ્રેન પકડી શકો છો.