PHOTOS: ગંદી બાત 2 ની અભિનેત્રી Anveshi Jain ના ફોટોએ મચાવી છે સનસનાટી, સોશિયલ મીડિયા પર વધી ગઈ ગરમી...

ઝી બ્યૂરો, અમદાવાદઃ વેબસિરિઝ ગંદીબાત-2 થી લાઈમ લાઈટમાં આવેલી અનવેશી જૈનની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચા જગાવી રહી છે. અનવેશી તેના બોલ્ડ અંદાજ માટે ખુબ જ જાણીતી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો મુકીને ચાહકોને ખુશ કરતી રહે છે. ત્યારે ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર અનવેશીની તસવીરો ધૂમ મચાવી રહી છે. અન્વેશી રોજ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ફોટો શેર કરતી હોય છે. લોકો તેની ફિટનેશ અને બોલ્ડનેશ જોઈને લોકોના હોશ ઉડી જાય છે. જ્યારે, અન્વેશીની ફોટોને લાખો લાઈક્સ મળે છે. અન્વેશીના ઈન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ ફોલોવર્સ છે.