Women BRA: રાત પડતા જ સ્ત્રીઓ કેમ કાઢી નાખે છે બ્રા? જાણો ખુદ ડોક્ટરો પણ કેમ આપે છે આવી વિચિત્ર સલાહ

Women Health: ડૉક્ટરે એમ પણ કહ્યું કે જો કોઈને તેને પહેરવામાં આરામદાયક લાગે છે, તો તેઓ આમ કરવા માટે સ્વતંત્ર છે. એ જ રીતે, જો ઘણી સ્ત્રીઓ બ્રા પહેરવા ન માંગતી હોય, તો તેઓ પણ ફ્રી છે.

Women BRA: રાત પડતા જ સ્ત્રીઓ કેમ કાઢી નાખે છે બ્રા? જાણો ખુદ ડોક્ટરો પણ કેમ આપે છે આવી વિચિત્ર સલાહ

Women BRA: વિશ્વભરમાં ઘણી સ્ત્રીઓને બ્રેઝિયર પહેરવાથી ચીડ ચડે છે. તેમાં કોઈ શંકા નથી કે તે સૌથી આરામદાયક કપડાં નથી, તેથી ઘણી સ્ત્રીઓ તેને પહેરવાનું જરૂરી માનતી નથી. બ્રા પહેરવી જરૂરી છે કે નહીં... આ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.  તો બીજી તરફ એવી મહિલાઓ છે જે બ્રા વગર ઘરની બહાર નીકળવાનું વિચારી પણ શકતી નથી. એટલું જ નહી તે ઘરની અંદર પહેરવાનું વધુ સારું માને છે.

આ પણ ખાસ વાંચોઃ​  દિકરીના બદલે જમાઈ જોડે સાસુએ આખી મનાવી સુહાગરાત! સવાર પડતા પડતા તો...
આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ
આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો

બ્રા પહેરવામાં મુશ્કેલી-
ઘણી સ્ત્રીઓ કહે છે કે તેઓ આખો સમય બ્રા પહેરીને થાકી જાય છે. તેઓ ફરિયાદ કરે છે કે દરેક સમયે બ્રા પહેરવાથી તેમને ચુસ્ત લાગે છે. એ પણ સાચું છે કે આખો સમય બ્રા પહેરવાથી ખૂબ જ ટાઇટ લાગે છે. આ સિવાય ટાઈટ બ્રા તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે ઘણી સ્ત્રીઓ રાત્રે સૂતી વખતે પોતાની બ્રા ઉતારે છે જેથી તેમને સારી ઊંઘ આવે. પરંતુ સાથે જ એક માન્યતા એવી પણ છે કે લાંબા સમય સુધી બ્રા ન પહેરવાને કારણે સ્તનો ઢીલા પડી જાય છે અથવા નીચે લટકી જાય છે, આકાર બગડે છે અને આવી અનેક બાબતો.

રક્ત પરિભ્રમણને અસર કરે છે-
રાત્રે બ્રા પહેરીને સૂવાથી તમારા બ્રેસ્ટની આસપાસ લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. આ સાથે, સ્ત-નની આસપાસના સ્નાયુઓ સંકોચવા લાગે છે. જેના કારણે તમને ઊંઘમાં તકલીફ થઈ શકે છે. તેથી જો તમારે સારી ઊંઘ લેવી હોય તો રાત્રે તમારી બ્રા ઉતાર્યા વગર જ સૂઈ જાઓ.

પરંતુ શું તે સત્ય છે કે પછી ફક્ત એક મિથક?
ડૉ.તાન્યા એટલે કે ડૉ.ક્યુટરસ કહે છે કે બ્રા પહેરવાથી કે ન પહેરવાથી સ્વાસ્થ્યને કોઈ પણ રીતે અસર થતી નથી. તે માત્ર એક ફેશન સ્ટેટમેન્ટ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે બ્રા પહેરવી કે ન પહેરવી એ વ્યક્તિગત પસંદગી છે. કેટલાક લોકોને બ્રા સાથે તેમનું શરીર ગમે છે, જ્યારે કેટલાક તેના વિના સ્પોર્ટ્સ રમવામાં અસમર્થ હોય છે. 

ડૉક્ટરે એમ પણ કહ્યું કે જો કોઈને તેને પહેરવામાં આરામદાયક લાગે છે, તો તેઓ આમ કરવા માટે સ્વતંત્ર છે. એ જ રીતે, જો ઘણી સ્ત્રીઓ બ્રા પહેરવા ન માંગતી હોય, તો તેઓ પણ ફ્રી છે. જો તમે બ્રા નહીં પહેરો તો તમારા સ્તનની સાઇઝ કે સ્વાસ્થ્ય પર કોઇપણ રીતે અસર નહીં થાય. અંડરવાયર બ્રા અથવા પેડેડ બ્રા પહેરવાથી કેન્સર થતું નથી. તે ફક્ત તમારી પોતાની પસંદગી છે.

આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?
આ પણ ખાસ વાંચો:  તાવ આવ્યો હોય અને બહુ મન થાય તો સહવાસ કરાય? જાણો સેક્સ અંગે શું કહે છે નિષ્ણાતો
આ પણ ખાસ વાંચોઃ  એકવાર શરીર સુખ માણ્યા બાદ કેમ તરત ફરી થાય છે ઈચ્છા? શું તમને પણ આવું થાય છે?
આ પણ ખાસ વાંચોઃ  Kiss અંગે કમાલની વાત! જાણો કિસ કરતી વખતે છોકરીઓ કેમ કરી લે છે આંખો બંધ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news