Juice Benefits: આ જ્યુસ પીશો તો લોકો કહેશે યે ચાંદ સા રોશન ચહેરા...જીમવાળા જરૂરથી પીવે
Immunity: લાલ ચટાક ટામેટાં એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. ટામેટાંનો ઉપયોગ ભોજનના સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. પૌષ્ટિક ગુણોથી ભરપૂર ટામેટા સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે ઘણાં જ લાભદાયી છે.
Trending Photos
juice for skin whitening: કોરોનાના આ સમયમાં તમામ પ્રકારના સંક્રમણથી બચવા માટે પોતાની ઈમ્યુનિટીને સારી કરવા પર ભાર દેવામાં આવી રહ્યું છે. ઈમ્યુનિટીને સારી રાખવા માટે ટામેટાંના જ્યૂસને પણ સામે કરવામાં આવે છે. દરરોજ ટામેટાંનો જ્યુસ પીવાથી ચર્મ રોગ જ સારા નથી થતાં પણ ચહેરા પર ગ્લો એટલે કે ચમક આવે છે અને ઈમ્યુનિટી મજબૂત બને છે. એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર ટામેટામાં વિટામીન સી, વિટામીન ઈ અને બીટા કૈરોટિન ભરપૂર માત્રામાં મળે છે. જેઈમ્યુનિટીને નુકસાન પહોંચાવવા વાળા ફ્રી રૈડિકલ્સની કોશિકાઓને બચાવવામાં મદદ કરે છે.
શ્રાવણ મહિનો રાખ્યા બાદ અચૂક લો આ ખોરાક, સ્ટેમીના અને રોગ પ્રતિકારક શક્તિ વધશે
Hair Fall થી બચાવશે આ 5 સુપરફૂડ્સ, વાળ થઇ જશે લાંબા અને કાળા ભમ્મર
કેવી રીતે બનાવશો ટામેટાંનો જ્યુસ?
2 ટામેટાં
1 ગ્લાસ પાણી
1 ચપટી મીઠું
ટામેટાંનો જ્યુસ બનાવવા માટે તમારે સૌથી પહેલાં બે ટામેટાંને સારી રીતે ધોઈને કાપી નાખવા અને તેને જ્યુસરમાં પાણી અને ચપટી મીઠું નાખીને ગ્રાઈન્ડ કરી લેવું. હવે આ જ્યુસને એક ગ્લાસ પાણીમાં નિકાળી લેવું. તમારો ટામેટાનો જ્યુસ તૈયાર છે. આ તમારો બેસ્ટ ઈમ્યુનિટી જ્યુસ છે. તમે ઈચ્છો તો આ જ્યુસને મીઠા વગર પણ પી શકો છે.
જો જો આ તહેવારોમાં રોટલી ના બનાવતા નહીંતર મા અન્નપૂર્ણા થશે નારાજ, થશે આર્થિક નુકસાન
Thursday: શ્રાવણના ગુરૂવારે સાંજે કર્યો જો આ ઉપાય તો સોના-ચાંદીથી ભરાઇ જશે તિજોરી
Shubh Ashubh Sanket: ઘરમાં કબૂતર આવવું શુભ કે અશુભ? મળે છે આ સંકેત
ટામેટાંનો જ્યુસ પીવાનો ફાયદો
1) કેન્સરનું જોખમ ટળે છે
2) ડાયાબિટીઝ દર્દીઓ માટે ફાયદાકારક
3) ટામેટાંના જ્યુસનું સેવન સ્નાયુઓને મજબૂત બનાવે છે
4) ટામેટાંના સૂપમાં કાળી મરી નાખીને પીવાથી પેટની તમામ સમસ્યાથી છૂટકારો મળે છે.
5) દરરોજ સેવન કરવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે. જ્યુસમાં આદું અને લીંબુનો રસ નાખીને પણ પી શકાય છે.
6) જ્યૂસ પીવાથી લોહી પણ સાફ થાય છે.
7) ટામેટાંનો જ્યુસ પીવાથી ચહેરા પર ગ્લો પણ નિખરે છે.
મહિલાની સામે છે 2 પુરુષ, તેના અસલી પતિને ઓળખો, મોટા મોટા સૂરમાને આવી ગયા ચક્કર
Gum Bleeding: પેઢાંમાંથી લોહી નિકળે છે તો ગભરાશો નહી, ઘરે જ કરો આ 4 ઉપાય
કેમ ફાયદાકારક છે ટામેટાંનો જ્યુસ?
ટામેટા વિટામીન સીનો સારો સ્ત્રોત હોવાની સાથે જૈવિક સોડિયમ, ફોસફોરસ, કેલ્શિયમ પોટેશિયમ, મૈગ્નેશિયમ અને સ્લફરનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ટામેટાં હાજર ગ્લૂટાથિયોન શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. ટામેટાનો જ્યુ એનર્જી લાવે છે. તેમાં હાજર અનેક રસાયણ વ્યાયામ પછી સ્નાયુઓના દુખાવા અને લોહીના ભ્રમણને સામાન્ય બનાવે છે.
49 રૂપિયાના શેરે બનાવ્યા માલામાલ,એક્સપર્ટ પણ આપી રહ્યા છે જોરદાર રોકાણની સલાહ
Viral Video: Chicken Curry માંથી નિકળ્યો મરેલો ઉંદર, એક ભાગ ખાધા પછી... બાપ રે...બાપ
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAk તેની પુષ્ટિ કરતું નથી.)
Day Nap: દિવસે ઉંઘવાની આદત તમને કરી દેશે બરબાદ, જાણો શું થશે આળસનો અંજામ
ભોલેનાથના આ મંદિરમાં પૂજા કરવાથી ટળી જશે અકાળ મૃત્યું, જાણો શું છે રહસ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે