KISS કરતાં પહેલાં જાણી કિસના પ્રકાર, આ ટિપ્સ લાગશે કામ
કોઇપણ વ્યક્તિ ઇચ્છે છે કે તે જ્યારે પોતાની પ્રેમિકા કે પાર્ટનર પ્રથમ કિસ કરે ત્યારે તે પરફેક્ટ કિસ હોય. અને એટલે જ અમે તમારી માટે લાવ્યા છે આ ખાસ માહિતી. જાણી લો સાથી કે પ્રિય પાત્રને પ્રેમનો ઈઝહાર કરવા માટે કેવી કિસ કરવી જોઈએ અને કિસના કેટલા પ્રકાર છે.
Trending Photos
નવી દિલ્હી: ઘણીવાર લોકો તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે તેમના પાર્ટનરને ગળે લગાવે છે અથવા ચુંબન કરે છે. પરંતુ, શું તમે જાણો છો કિસના પણ વિવિધ પ્રકાર હોય છે. કોઇપણ વ્યક્તિ ઇચ્છે છે કે તે જ્યારે પોતાની પ્રેમિકા કે પાર્ટનર પ્રથમ કિસ કરે ત્યારે તે પરફેક્ટ કિસ હોય. અને એટલે જ અમે તમારી માટે લાવ્યા છે આ ખાસ માહિતી. જાણી લો સાથી કે પ્રિય પાત્રને પ્રેમનો ઈઝહાર કરવા માટે કેવી કિસ કરવી જોઈએ અને કિસના કેટલા પ્રકાર છે.
ફ્રેંચ કિસ
ફ્રેંચ કિસ ઈન્ટિમસીનું પ્રતિક છે. આકર્ષણ અને ગાઢ સંબંધો દર્શાવવા માટે ફ્રેંચ કિસ કરવામાં આવે છે. જેમાં પ્રેમની સાથે સાથે આકર્ષણનું તત્વ પણ ઉમેરાય છે.
હોઠ પર કિસ
આપ તેને રિઝર્વ કિસ પણ કહી શકો છો. આ કિસ તમારા પાર્ટનરને કરવામાં આવે છે.
ગાલ પર કિસ
જ્યારે કોઈને કોઈના પર ક્રશ હોય છે ત્યારે તે ગાલ પર કિસ કરે છે. જો કોઈ તમને ગાલ પર કિસ કરે તો, તેનો સીધો મતલબ છે કે તે તમને ક્યૂટ સમજે છે. જેનો ઈઝહાર તેઓ ગાલ પર કિસ કરીને કરી રહ્યા છે.
કપાળ પર કિસ
કોઈ તમારા કપાળ પર કિસ કરે તો એ સમજવું કે એ વ્યક્તિ તમને ખાસ માને છે. આનો સીધો મતલબ એ પણ છે કે, સામેનો વ્યક્તિ ન માત્ર તમને ચાહે છે પરંતુ તમારી ઈજ્જત પણ કરે છે. એનાથી સાફ સંકેતો મળે છે કે, સામેનું વ્યક્તિ તમારી સાથે સંબંધની શરૂઆત કરવા ઈચ્છે છે અને તેને પસંદ કરવા તરફ વધી રહ્યા છે.
હાથ પર કિસ
હાથો પર કિસ કરવાનો ખાસ મતલબ હોય છે. જેનો અર્થ એ થાય છે કે સામેનો વ્યક્તિ તમારી તરફ આકર્ષિત થયો છે અને તમને ડેટ કરવા માંગે છે. સાથે જ તમારી સાથેના સંબંધોને ગાઢ કરવા માંગે છે. અને વાર બુઝુર્ગોને કે પછી વડીલને સન્માનના રૂપે પણ હાથ પર કિસ કરવા માંગે છે.
આ તો થયા કિસના પ્રકાર. પરંતુ કિસ કરતા પહેલા કેટલીક ટિપ્સ પણ જાણી લો.
1. સાથી કે પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધ અનુસાર કિસના પ્રકારની પસંદગી કરો.
2. કિસ કરતા સમયે સાથીની ભાવનાઓનું ધ્યાન રાખો.
3. કિસ કરતા સમયે માહૌલ બને તો હળવો અને રોમેન્ટિક રાખો.
4. શરૂઆતી કિસ શાલીન હોવાની જોઈએ. ધીમે-ધીમે આગળ વધો.
5. કિસ કરતા પહેલા માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે