સ્તન, નિતંબ કે યોનિ પર તલ હોય તો કેવું ફળ મળે? જાણો ગુપ્તાંગો પર તલનું કિસ્મત સાથે શું છે કનેક્શન

શરીરના કોઈપણ અંગ પર તલ હોવાનાં નકારાત્મક કે સકારાત્મક પરિણામ મળે છે. આજે અમે તમને જણાવશું કે, મહિલાઓના ગુપ્ત અંગો પર રહેલ તલનો અર્થ. આ બાબતે જાણીતા જ્યોતિષ શાસ્ત્રી જણાવે છે કે, “ગુપ્ત અંગોમાં તલ શુભ અને અશુભ એમ બંને પ્રકારનાં ફળ આપે છે.” તો ચાલો જાણીએ, ગુપ્ત અંગો પર તલ હોવાનો અર્થ.  

સ્તન, નિતંબ કે યોનિ પર તલ હોય તો કેવું ફળ મળે? જાણો ગુપ્તાંગો પર તલનું કિસ્મત સાથે શું છે કનેક્શન

નવી દિલ્હીઃ ગુપ્ત અંગો પર તલ આપે છે ખાસ સંકેત, જુઓ તેનાથી શું ફળ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શરીરના દરેક અંગ પર રહેલ તલનો કોઈ ખાસ અર્થ હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, મહિલાઓના ગુપ્ત અંગો પર રહેલ તલનો અર્થ. શરીરના કોઈપણ અંગ પર તલ હોવાનાં નકારાત્મક કે સકારાત્મક પરિણામ મળે છે. આજે અમે તમને જણાવશું કે, મહિલાઓના ગુપ્ત અંગો પર રહેલ તલનો અર્થ. આ બાબતે જાણીતા જ્યોતિષ શાસ્ત્રી જણાવે છે કે, “ગુપ્ત અંગોમાં તલ શુભ અને અશુભ એમ બંને પ્રકારનાં ફળ આપે છે.” તો ચાલો જાણીએ, ગુપ્ત અંગો પર તલ હોવાનો અર્થ.  

બ્રેસ્ટ પર તલ-
જો તમારા ડાબા બ્રેસ્ટ પર તલ હોય તો, તેનો અર્થ એ છે કે, મહિલાનો સ્વભાવ કામુક છે અને તેનો સ્વભાવ ડોમિનેટિંગ હોય છે.
જો ડાબા બ્રેસ્ટ પર એક કરતાં વધારે તલ હોય તો, આવી મહિલાઓ સ્વભાવે બહુ ચાલાક અને તેજ બુદ્ધિની હોય છે.
જે મહિલાના જમણા બ્રેસ્ટ પર તલ હોય, એવી મહિલાઓને બહુ સારી માનવામાં આવે છે અને તેમના પર માતા લક્ષ્મીની હંમેશાં કૃપા રહે છે.
તલના રંગનું પણ અલગ-અલગ મહત્વ હોય છે. જો તલ લાલ રંગનો હોય તો, મહિલાનો સ્વભાવ બહુ સારો હશે. તલ મધના રંગનો હોય તો, મહિલા બહુ ચાલાક હશે. કાળા રંગનો તલ હોય તો મહિલા બહુ સ્વાભિમાની હોઈ શકે છે.
બંને બ્રેસ્ટની વચ્ચે તલ હોય તો તેનો અર્થ એ છે કે, મહિલાને કોઈ હેલ્થ સમસ્યા છે અને સંતાન પ્રાપ્તિમાં સમસ્યા આવી શકે છે.
બ્રેસ્ટની વચ્ચે તલ હોય તો મહિલાને જીવનમાં બહુ સંઘર્ષ કરવો પડે છે.
આ સંઘર્ષ આર્થિક કે શારીરિક કોઈપણ હોઈ શકે છે.

નિતંબો પર તલ-
જે મહિલાઓ બહુ બુદ્ધિશાળી હોય છે, તેમના નિતંબ પર તલ હોય છે. આવી મહિલાઓનો સ્વભાવ રચનાત્મક હોય છે અને જીવનમાં તેઓ સમજી-વિચારીને નિર્ણય લે છે. નિતંબની વચ્ચે તલ હોવો અશુભ ગણાય છે. આવી મહિલાઓને જીવનમાં બહુ મહેનત કરવી પડે છે, પરંતુ તેનાં એટલાં સારાં પરિણામ નથી મળતાં. જો નિતંબની વચ્ચે તલ હોય તો, આ મહિલાઓને ધન અર્જિત કરવામાં નસીબનો સાથ મળે છે અને સમાજ હંમેશાં તેમની પ્રશંસા કરે છે. આ મહિલાઓને વૈભવી જીવન ગમે છે. જો ડાબા હિપ પર તલ હોય તો, આ મહિલાઓને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહીં, હંમેશાં કોઈને કોઈ જવાબદારીથી બંધાયેલ રહે છે અને ક્યારેય પોતાની જાતને સ્વતંત્ર નથી અનુભવતી.

યોનિ પર તલ-
યોનિની ડાબી બાજુ તલ હોય તો આ મહિલા સ્વભાવે બહુ કામુક હોય છે અને તેમનાં ઘણા લોકો સાથે અફેર પણ હોઈ શકે છે.
તો જે મહિલાની યોનિમાં જમણી બાજુ તલ હોય તો, તેઓ સેક્સ ડ્રાઈવમાં નબળી હોય છે. તેમને પાર્ટનર સાથેના સંબંધમાં સમસ્યા આવે છે.
યોનિની બરાબર ઉપર તલ હોય તો મહિલા દેખાવમાં આકર્ષક હોય છે અને બહુ જલદી લોકોને પોતાના વ્યવહારથી મોહિત કરી લે છે.
અમને આશા છે કે, આ લેખ તમને ચોક્કસથી ગમ્યો હશે. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે કમેન્ટ કરી જણાવો અને જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.

(DISCLAIMER- અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી24કલાક આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news