જાહેર થઇ JEE Main Session 1 ફાઇનલ આન્સર કી, અહીં મળશે સ્કોરકાર્ડ

NTA પોતાની ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in અને ntaresults.nic.in પર સ્કોરકાર્ડ જાહેર કરશે. ઉમેદવારોને પોતાના રજિસ્ટ્રેશન ડિટેલ્સની મદદ્થી વેબસાઇટ પર લોગીન કરવું પડશે અને પોતાનું સ્કોરકાર્ડ ચેક કરવું પડશે. સ્કોરકાર્ડ આ અઠવાડીયે જાહેર થવાની આશા છે. 

જાહેર થઇ JEE Main Session 1 ફાઇનલ આન્સર કી, અહીં મળશે સ્કોરકાર્ડ

JEE Main Session 1 Scorecard 2023 @jeemain.nta.nic.in: JEE Main Session 1 પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારોના પરિણામની આતુરતા જલદી જ ખતમ થવાના આરે છે. નેશનલ ટેસ્તિંગ એજનસીએ સેશન 1 પરીક્ષા માટે ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે અને હવે જલદી જ પરીક્ષાના પરીણામ જાહેર કરી દેવામાં આવશે. જે ઉમેદવાર પરીક્ષામાં સામેલ થયા છે, તે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર પોતાની પરીક્ષાના સ્કોરકાર્ડ ચેક કરી શકશે. 

NTA પોતાની ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in અને ntaresults.nic.in પર સ્કોરકાર્ડ જાહેર કરશે. ઉમેદવારોને પોતાના રજિસ્ટ્રેશન ડિટેલ્સની મદદ્થી વેબસાઇટ પર લોગીન કરવું પડશે અને પોતાનું સ્કોરકાર્ડ ચેક કરવું પડશે. સ્કોરકાર્ડ આ અઠવાડીયે જાહેર થવાની આશા છે. 

JEE Main Scorecard 2023: આ રીતે કરી શકશો ડાઉનલોડ
સ્ટેપ 1: સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જવું પડશે.
સ્ટેપ 2: હોમપેજ પર દેખાઇ રહેલ રિઝલ્ટની લિંક પર જવું પડશે. 
સ્ટેપ 3:હવે રજિસ્ટ્રેશન ડિટેલ્સ દાખલ કરી લોગીન કરો. 
સ્ટેપ 4: હવે રજિસ્ટ્રેશન સ્ક્રીન પર આવી જશે, તેને ડાઉનલોડ કરી લો. 
સ્ટેપ 5: પોતાના સ્કોરકાર્ડની એક પ્રિંટ આઉટ પણ લઇ લો.

NTA એ આજે પરીક્ષાની ફાઇનલ આન્સર કરી જાહેર કરી દીધી છે. પરીક્ષાનું પરીણામ ફાઇનલ આન્સર કરી પર આધારિત હશે. તમને જણાવી દઇએ કે કે NTA અત્યારે ઉમેદવારોના સ્કોરકાર્ડ જાહેર કરશે. જે પરીક્ષાનું ફાઇનલ રીઝલ્ટ નથી. પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ બંને સેશનની પરીક્ષા બાદ જાહેર કરવામાં આવશે. સેશન 2 ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. કોઇપણ અન્ય જાણકારી ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ પર જુએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news