કોલેજ જવાની જરૂર નથી! 12મા ધોરણ પછી આ 3 ડિપ્લોમાં કોર્સ અપાવશે લાખોમાં પગાર...

આજકાલે AIનો જમાનો છે. હવે તો આપણી રોજ બરોજની લાઈફમાં પણ AIનો ઉપયોગ વધી ગયો છે. રોબોટ હોય કે ઓટોમેટિક ચાલતી ગાડી, બધુ AIથી ચાલે છે. સામાન્ય રીતે AIનો કોર્સ કમ્પ્યુટર સાયન્સ સાથે કરવામાં આવે છે પરંતુ અનેક એવી ઓનલાઈન અને ઓફલાઈન યુનિવર્સિટીઝ છે, જ્યાંથી તમે આ કોર્સમાં ડિપ્લોમા કરી શકો છો.

કોલેજ જવાની જરૂર નથી! 12મા ધોરણ પછી આ 3 ડિપ્લોમાં કોર્સ અપાવશે લાખોમાં પગાર...

નવી દિલ્હીઃ આજનો યુગ ડિજિટાઈઝેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે. 12માં ધોરણ પછી ચીલાચાલુ કોર્સના બદલે હટકે કોર્સની માંગ વધી રહી છે. ખાસ કરીને સ્પેશિયલાઈઝેશનની વિશેષ માંગ ઈન્ડસ્ટ્રીમાં રહેલી છે. એટલે જ જો તમે 12માં ધોરણ પછી કાંઈક અલગ કરવા માંગો છો તો અમે તમારા માટે 3 એવા ડિપ્લોમા કોર્સ લાવ્યા છે. જે તમને કરિયરમાં સફળતા અપાવી શકે છે અને તમે લાખોની કમાણી કરી શકો છો.

આ પણ ખાસ વાંચોઃ
Budget 2023: બજેટમાં દરવખતે હલવો જ કેમ બનાવે છે? કેમ બીજી કોઈ આઈટમ નથી રાખતા?
ધનકુબેરોમાં કેમ સતત ગગડી રહ્યું છે અદાણીનું 'નામ'? જાણો આ એક રિપોર્ટે ફેરવી છે પથારી
ગાંધીજીની હત્યા વિશે આ વાત તમે જાણો છો? અગાઉ ક્યારે-ક્યારે થયો હતો હત્યાનો પ્રયાસ?
મોજ-એ-દરિયા...માત્ર 10 હજારમાં લઈ જાઓ મનગમતો મોબાઈલ! ઘરવાલી-બહારવાલી દોનો ખુશ...!
WhatsApp પર આવેલી લિન્ક ખોલતાં પહેલાં ચેતજો! નહીં તો આવશે રોવાનો વારો
ક્યાંય પણ જશો તમારો પીછો કરશે આ મોબાઈલ એપ્સ, હોટલ-ગેસ્ટહાઉસ બધી જગ્યાનો મળશે પત્તો!
કાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને...

1. ડિપ્લોમા ઈન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-
આજકાલે AIનો જમાનો છે. હવે તો આપણી રોજ બરોજની લાઈફમાં પણ AIનો ઉપયોગ વધી ગયો છે. રોબોટ હોય કે ઓટોમેટિક ચાલતી ગાડી, બધુ AIથી ચાલે છે. સામાન્ય રીતે AIનો કોર્સ કમ્પ્યુટર સાયન્સ સાથે કરવામાં આવે છે પરંતુ અનેક એવી ઓનલાઈન અને ઓફલાઈન યુનિવર્સિટીઝ છે, જ્યાંથી તમે આ કોર્સમાં ડિપ્લોમા કરી શકો છો. એલેક્સા, સીરી, ગૂગલ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સના ઉદાહરણ છે. આ કોર્સ કરનારને વર્ષનું 12 થી 15 લાખ સુધીનું પેકેજ મળી શકે છે.

આ પણ ખાસ વાંચોઃવારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરોડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટજાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોનફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો

2. ડિપ્લોમા ઈન ક્લાઉડ કમ્પ્યુટિંગ-
ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે એવી ટેક્નોલોજી જેનાથી તમારો મારો આપણા સૌનો ડેટા પ્રોસેસ થાય છે. આ એ જ ટેક્નોલોજી છે જેનાથી તમારી સિસ્ટમમાં રહેલો તમારો ડેટા સુરક્ષિત રહે છે. આ કોર્સ ઓનલાઈન ભારતની કે વિદેશની કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરી શકો છો. અને જો તમે યોગ્ય અભ્યાસ કરો તો લાખોમાં સેલેરી મળશે.

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!

3. ડિપ્લોમા ઈન સાયબર સિક્યોરિટી-
જે વિદ્યાર્થીઓને સાયબર સિક્ટોરિટીમાં રસ છે. તેઓ આ કોર્સ 12માં પછી તરત કરી શકે છે. ડિજિટાઈઝેશનના જમાનામાં ડિજિટલ ફ્રોડનો ખતરો વધી ગયો છે. એટલે જ આ કોર્સના વિશેષજ્ઞોની ડિમાન્ડ પણ વધારે છે જો કોર્સ સારી રીતે થઈ જાય તો તમને સારી સેલેરી મળી શકે છે.

આ પણ ખાસ વાંચોઃશું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાંનખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાયકઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણવાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએઆ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news