Zee Hindustan App: એક એપમાં સમાઇ જશે હિંદુસ્તાનની ઝલક
આ વિભિન્ન ભાષાઓ દ્વારા તમે કેરલ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના તમામ સ્થાનિક સમાચારો સાથે-સાથે અને વિદેશની મુખ્ય ગતિવિધિઓ પર નજર રાખી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: દરરોજ લાખો ઘટનાઓ તમારી આંખ સામેથી પસાર થાય છે. જેને બતાવનાર ઘણી એપ પણ છે. પરંતુ કોઇ તમને એ નહી જણાવી શકે કે આખરે આ ઘટના કેવી રીતે થઇ? કોઇપણ ખાસ સમાચાર પાછળ ઘણા કારણો હોય છે. જેને ઝી હિંદુસ્તાનની નવી ન્યૂઝ એપ તમારી સામે લઇને આવે છે. આ તમને ફક્ત સમાચારો જ નહી બતાવે પરંતુ તેનું પુરૂ વિશ્લેષણ પ્રસ્તુત કરે છે.
ભારતની 5 પ્રમુખ ભાષાઓમાં ઉપલબ્ધ
કાશ્મીરથી કન્યાકુમારે સુધી ભારત વિવિધ સંસ્કૃતિઓથી પરિપૂર્ણ છે. ઝી હિંદુસ્તાન એપ તેમાં કેટલીક વિવિધતાઓને એક પ્લેટફોર્મ પર લાવવાની વિનીત પ્રયત્ન છે. આ એપ દેશની મુખ્ય ભાષા હિંદી ઉપરાંત તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.
આ વિભિન્ન ભાષાઓ દ્વારા તમે કેરલ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના તમામ સ્થાનિક સમાચારો સાથે-સાથે અને વિદેશની મુખ્ય ગતિવિધિઓ પર નજર રાખી શકે છે.
એકદમ સુવિધાજનક ડાઉનલોડ
ઝી હિંદુસ્તાન એપ એંડ્રોઇડ અને IOS બંને પર ઉપલબ્ધ છે. તેને તમે તમારી સુવિધાનુસાર ડાઉનલોડ કરી શકો છો.
એંડ્રોઇડ યૂઝર પોતાના મોબાઇલ પર ઝી હિંદુસ્તાન એપ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો- https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindustan&hl=e...
IOS યૂઝર પોતાના મોબાઇલ પર ઝી હિંદુસ્તાનની ખાસ એપ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો- https://apps.apple.com/mm/app/zee-hindustan/id1527717234
ઝી હિંદુસ્તાન એપ નહી તમારા હાથમાં છે ટીવી
ઝી હિંદુસ્તાન ફક્ત એક ન્યૂઝ એપ નહી પરંતુ પુરી ટીવી ચેનલ છે. તેમાં ખાસ એપમાં ઝી હિંદુસ્તાન ટીવીના લાઇવ બુલેટિન્સ અને સ્પેશિયલ ટીવી પ્રોગ્રામ ઉપલબ્ધ છે. જેમને જો તમે ટીવી પર જોવાનું ભૂલી ગયા હોય, તો ક્યારેય પણ પોતાની સુવિધા અનુસાર એપમાં જોઇ શકે છે.
ઝી હિંદુસ્તાન એપની ખાસિયત
ઝી હિંદુસ્તાન દેશ અને દુનિયા સાથે જોડાયેલા મુદ્દા પર સ્પેશિયલ કવરેજ ઉપલબ્ધ કરે છે. કોઇપણ એક સમાચારને લઇને તમારા મગજમાં જેટલા પણ પ્રશ્ન હોય છે. તે તમામ પ્રશ્નોના જવાબ ઝી હિંદુસ્તાન એપમાં ઉપલબ્ધ છે. રાજકારણના રંગ હોય અથવા રાષ્ટ્રવાદીની પ્રખર અવાજ, ગ્લોબલ હલચલ હોય અથવા પછી ગેજેટ્સ અને ગ્લેમરની ચમકતી દુનિયાની સ્થિતિ, સરકારી અને પ્રાઇવેટ જોબ વેકેન્સી હોય અથવા પછી ધર્મ અને જ્યોતિષ. ઝી હિંદુસ્તાન ન્યૂઝ એપ તમારી દરેક જિજ્ઞાસાનું સમાધાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે