પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો રોટલી! જમવાનું બનાવતાં પહેલાં જોઇ લો આ વીડિયો

સોશિયલ મીડિયા (Social Media) પર જુગાડવાળા વીડિયો (Jugaad Video) ખૂબ વાયરલ (Viral Video) થાય છે. ભારતીય તો આમપણ જુગાડના ગજ આઇડિયાઝ લઇને દુનિયાભરમાં જાણિતા છે. આ વખતે એક યૂટ્યૂબરે (YouTuber) એ પ્રેશર કુકરમાં રોટી બનાવતાં શિખવાડ્યું છે (How To Make Roti In Pressure Cooker).

પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો રોટલી! જમવાનું બનાવતાં પહેલાં જોઇ લો આ વીડિયો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર જુગાડવાળા વીડિયો (Jugaad Video) ખૂબ વાયરલ (Viral Video) થાય છે. ભારતીય તો આમપણ જુગાડના ગજ આઇડિયાઝ લઇને દુનિયાભરમાં જાણિતા છે. આ વખતે એક યૂટ્યૂબરે (YouTuber) એ પ્રેશર કુકરમાં રોટી બનાવતાં શિખવાડ્યું છે (How To Make Roti In Pressure Cooker). આ વાંચીને કદાચ તમે ચોંકી જશે. પરંતુ બોસ અહીં બધું જ શક્ય છે. આ કુકિંગ ટ્યૂટોરિયલ વીડિયો (Cooking Tutorial Video) આ હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.  

સમય બચાવવા માટે આ રીતે બનાવો રોટલી
આપણે બધા પોતાની લાઇફને સરળ બનાવવા માટે ઘણા પ્રકારના હૈક્સ (Life Hacks) પર કામ કરે છે. ઘણા લોકોને રોટલી બનાવવામાં ખૂબ આળસ આવે છે. તેમના માટે પ્રેશ કુકરમાં રોટલીઓ બનાવવી (How To Make Roti In Pressure Cooker) ખૂબ સારી લાઇફ હેક (Life Hack) સાબિત થઇ શકે છે. પોતાનો સમય બચાવવા માગે છે તો આ વીડિયો વડે રોટલી બનાવવાની રીત જરૂર શીખી લો. સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો ખૂબ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. 

તવાના બદલે કુકરમાં બનાવો રોટલી
અત્યાર સુધી તમે તવા પર જ રોતલી બનાવી હશે અને બનતાં પણ જોઇ હશે. પરંતુ ફન એન ફેશન નામના યૂટ્યૂબ ચેનલ પર પ્રેશ કુકરમાં રોટલી બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક મહિલા પહેલાં 3 ગોળ રોટલી વળે છે, પછી તેને ગેસની ફૂલ તાપ પર રાખીને કુકરમાં નાખીને તેને બંધ કરી દે છે. ત્યારબાદ મહિલા બે મિનિટ સુધી રોટલીઓને પકવવાનો ઇશારો કરે છે અને પછી લાસ્ટમાં પ્રેશ કુકરનું ઢક્કણ ખોલીને રોટલીઓ પ્લેટમાં નિકાળે છે (How To Make Roti In Pressure Cooker). ત્યાં સુધી રોટલીઓ બિલકુલ સારી રીતે પાકી ચૂકી છે. 

બેચલર્સ માટે વરદાન છે આ જુગાડ
રોટલીઓને ગોળ વણવા અને પછી ફૂલાવીને સેકવામાં લોકોને ખૂબ પ્રેશર ફીલ થાય છે. રોટલીઓની તુલના કરવી સામાન્ય વાત છે. પરંતુ આ કુકિંગ હેક બેચલર્સ માટે કોઇ વરદાનથી કમ નથી. તમે પણ તમારો સમય બચાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news