Delhi બાદ નોઇડામાં સ્કૂલો બંધ, ઓનલાઇન ક્લાસીસ ચાલુ, રહેશે, આ કારણે લીધો નિર્ણય

દિલ્હી બાદ હવે નોઇડામાં પણ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી પ્રાઇવેટ, સરકારી અને તમામ શૈક્ષણિક સંસ્થા બંધ રહેશે. DM ગૌતમબુદ્ધ નગર સુહાસ એલ.વાઇએ આ અંગે આદેશ જાહેર કર્યો અછે. આ નિર્ણય પ્રદૂષણ વધતાં લેવામાં આવ્યો છે. જોકે આ દરમિયાન ઓનલાઇન ક્લાસીસ ચાલુ છે. 

Delhi બાદ નોઇડામાં સ્કૂલો બંધ, ઓનલાઇન ક્લાસીસ ચાલુ, રહેશે, આ કારણે લીધો નિર્ણય

નોઇડા: દિલ્હી બાદ હવે નોઇડામાં પણ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી પ્રાઇવેટ, સરકારી અને તમામ શૈક્ષણિક સંસ્થા બંધ રહેશે. DM ગૌતમબુદ્ધ નગર સુહાસ એલ.વાઇએ આ અંગે આદેશ જાહેર કર્યો અછે. આ નિર્ણય પ્રદૂષણ વધતાં લેવામાં આવ્યો છે. જોકે આ દરમિયાન ઓનલાઇન ક્લાસીસ ચાલુ છે. 

દિલ્હી-એનસીઆરમાં પોલ્યૂશનનો કહેર 
તો બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં પોલ્યૂશનને ઓછું કરવા માટ સરકારી અને પ્રાઇવેટ બંને કાર્યાલયોમાં 50 ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ, દિલ્હીના 300 કિલોમીટરના દાયરામાં 11 થર્મલ પાવર પોઇન્ટ્સમાં છને બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. 21 નવેમ્બર સુધી નિર્માણ ગતિવિધિઓ પર છૂટ સાથે પ્રતિબંધ અને તમામ સ્કૂલો કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. હાલ ફક્ત ઓનલાઇન ક્લાસીસ ચાલશે. જોકે આ તમામ નિર્દેશોમાં લોકડાઉન સામેલ નથી, જેમ કે સુપ્રીમ કોર્ટએ એકા કેસની સુનાવણી દરમિયાન સલાહ આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news