મકર રાશિ પરથી બાળકો માટે શોધી રહ્યાં છો યુનિક નામ? આ રહ્યું લિસ્ટ

આજે અમે તમને મકર રાશિ પરથી છોકરા છોકરીઓના નામો જણાવીશું. અહીંયા મકર રાશિ માટે ખ,જ પરથી છોકરી તેમજ છોકરાના નામ આપ્યા છે. જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.

મકર રાશિ પરથી બાળકો માટે શોધી રહ્યાં છો યુનિક નામ? આ રહ્યું લિસ્ટ

નવી દિલ્હીઃ આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ખૂબ જ મહત્વ રહેલું છે. જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના પરથી દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે. ત્યારે આજે અમે તમને મકર રાશિ પરથી છોકરા છોકરીઓના નામો જણાવીશું. અહીંયા મકર રાશિ માટે ખ,જ પરથી છોકરી તેમજ છોકરાના નામ આપ્યા છે. જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.

મકર રાશિ પરથી છોકરીઓના નામઃ

'જ' અક્ષર પરથી છોકરીઓના નામ-
જાગૃતિ 
જીગીષા 
જેતલ 
જોલી 
જવનિકા 
જામિની 
જાનકી 
જલ્પા 
જસ્મિન 
જાન્હવી 
જિજ્ઞાસા 
જૂહી 
જયના 
જવાલા 
જેનીસ 
જયેષ્ઠા 
જુગમા 
જ્યોતિ 
જોષા 
જયા 
જીયા
જુલી
જયશ્રી
જૈયમીની
જેયા
જીની
જાનુ

'ખ' અક્ષર પરથી છોકરીઓના નામ-
ખુશાલી
ખુશ્બૂ 
ખંજના 
ખુશી 
ખ્યાતિ
ખેવના

મકર રાશિ પરથી છોકરાઓના નામઃ

'જ' અક્ષર પરથી છોકરાઓના નામ-
જીત
જિતેશ 
જીવન 
જગજિત 
જૈમિન 
જાબાલિ 
જીજ્ઞેશ 
જીનેશ
જગત
જતીન
જપન 
જલ્પન 
જશ 
જાગૃત 
જીતેન 
જગન 
જવાહર 
જવલંત 
જિગીશ 
જુગનૂ 
જુગલ 
જૈમિનિ 
જન્મેશ 
જય 
જાગેશ
જ્ઞાનેશ
જ્ઞાનેન્દ્ભ 
જ્ઞાનેશ્વર 

'ખ' અક્ષર પરથી છોકરાઓના નામ-
ખગેશ
ખેલન
ખુશાલ
ખ્યાલ 
ખંજન 
ખેંગાર
ખુશલ 
ખેલન
ખાલિદ
ખિમા    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news