J&K: પાકિસ્તાને ફરી કર્યો સીઝફાયર ભંગ, પુંછના બાલાકોટ સેક્ટરમાં કર્યો ગોળીબાર
પાકિસ્તાન (Pakistan)ની સેનાએ રવિવારના જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી)ની પાસે ફરી એકવાર સીઝફાયરનો ભંગ કરતા ગોળીબાર કર્યો છે.
Trending Photos
જમ્મુ: પાકિસ્તાન (Pakistan)ની સેનાએ રવિવારના જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી)ની પાસે ફરી એકવાર સીઝફાયરનો ભંગ કરતા ગોળીબાર કર્યો છે.
સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'લગભગ 45 મિનિટથી પાકિસ્તાને બાલાકોટ સેક્ટરમાં એલઓસી નજીક નાના હથિયારોથી ફાયરિંગ કર્યું અને મોર્ટાર ચલાવ્યાં હતાં. તેમણે કહ્યું કે પાકિસ્તાને ઉશ્કેરણી કર્યા વિના સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
તેમણે કહ્યું કે ભારત તરફથી કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે