Live Breaking News: હિમાચલમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, પીએમ મોદીએ કરી રેકોર્ડબ્રેક મતદાનની અપીલ
Breaking News Latest Update of 12th November 2022: દેશ-દુનિયાની તમામ નાની મોટી અપડેટે સાથે જોડાયેલ અપડેટ જાણવા માટે અમારા લાઇવ બ્લોગની સાથે જોડાયેલા રહો.
Trending Photos
પ્રિયંકા ગાંધીએ કરી મતદાનની અપીલ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરી 'પ્રિય હિમાચલવાસીઓ, તમે બધા તમારા પ્રદેશની સ્થિત સારી રીતે જાણો અને સમજો છે. તમારી પરિસ્થિતિઓને જોતાં સંપૂર્ણ સજાગ થઇને મતદાનનું કર્તવ્ય નિભાવો અને સ્થિતિને બદલવા તથા હિમાચલના ભવિષ્યને બનાવવામાં તમારું મહત્વપૂર્ણ યોગદાન આપો. જય હિંદ. જય હિમાચલ.'
प्रिय हिमाचल वासियों,
आप सब अपने व अपने प्रदेश के हालातों को भलीभांति समझते हैं। अपनी परिस्थितियों को देखते हुए पूरी सूझबूझ से मतदान का कर्तव्य निभाएं व हालातों को बदलने व हिमाचल के भविष्य को बुनने में अपना महत्वपूर्ण योगदान दें।
जय हिंद।
जय हिमाचल।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 12, 2022
હિમાચલમાં મતદાન શરૂ
હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. રાજ્યમાં 7,881 પોલિંગ બૂથો પર મતદારો મતદાન કરી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે.
हिमाचल में वोटिंग के दिन क्या बोले CM जयराम ठाकुर और उनकी पत्नी ? बताया चुनाव का सबसे बड़ा मुद्दा | #EXCLUSIVE #HimachalPradeshElections #VotingDay | @jairamthakurbjp
@ramm_sharma @Ravi_ZeeNews @thakur_shivangi @AmmyBhardwaj pic.twitter.com/K4prImbNNV
— Zee News (@ZeeNews) November 12, 2022
મતદાન પહેલાં પીએમ મોદીની અપીલ
પીમ મોદીએ ટ્વીટ કર્યું 'હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા સીટો માટે આજે મતદાનનો દિવસ છે. દેવભૂમિના સમસ્ય મતદાતાઓને નિવેદન છે કે તે લોકતંત્રના આ ઉત્સવમાં ઉત્સાહ સાથે ભાગ લે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ અવસર પર પહેલીવાર મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી શુભકામનાઓ.
हिमाचल प्रदेश की सभी विधानसभा सीटों के लिए आज मतदान का दिन है। देवभूमि के समस्त मतदाताओं से मेरा निवेदन है कि वे लोकतंत्र के इस उत्सव में पूरे उत्साह के साथ भाग लें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने वाले राज्य के सभी युवाओं को मेरी विशेष शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 12, 2022
હિમાચલ પ્રદેશ: થોડીવારમાં શરૂ થશે મતદાન
હિમાચલ પ્રદેશમાં થોડીવારમાં મતદાન શરૂ થશે. 7,881 પોલિંગ બૂથો પર 55 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરત: કોંગ્રેસ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો
ગુજરાત ચૂંટણી માટે આજે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આવશે. આજે સવારે 11 વાગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે.
હિમાચલ પ્રદેશમાં મતદાન આજે
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે આજે (શનિવારે) મતદાન થશે. હિમાચલ પ્રદેશની તમામ 68 સીટો પર મતદાન થશે. 55 લાખ મતદારો 412 ઉમેદવારોની ભાવિ નક્કી થશે.
આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે