રાશિફળ 26 ઓક્ટો: આ રાશિના જાતકોને ગૂઢ જ્ઞાનથી લાભ, દરિદ્રતા દૂર કરવાનો 'રામબાણ' મંત્ર જાણો
Trending Photos
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, પંચાંગ અને જીવન સંદેશ વિશે ખાસ જાણો.
પ્રશ્ન – દરિદ્રતા દૂર કરવા માટેનો મંત્ર -
- જે નવું કાર્ય કરવાનું હોય તે કાર્ય કરતા પહેલા આ મંત્રની માળા કરવી
- અથવા, નિત્ય એક માળા કરવી
- ઓમ ગં ગણપતયે સર્વવિઘ્ન હરાય સર્વાય .
- સર્વ ગુરવે લંબોદરાય હ્રીં ગં નમઃ ..
- આ મંત્રથી ગણેશજીનું અખૂટ બળ પ્રાપ્ત થાય છે.
- કાર્યથી લક્ષ્મીપ્રાપ્તિ પણ થાય છે
તારીખ |
26 ઓક્ટોબર 2018, શુક્રવાર |
માસ |
આસો વદ બીજ |
નક્ષત્ર |
ભરણી |
યોગ |
વ્યતિપાત |
ચંદ્ર રાશી |
મેષ (અ,લ,ઈ) |
- કુંવારીકાઓને અત્તરની ભેટ આપવી
- કુંવારીકાઓનું પૂજન કરવું
- શક્ય હોય તો ઘરે ભોજન માટે પણ આમંત્રણ આપવું
- કનકધારા સ્તોત્રનું પાઠ કરવો
- ઘરમાં સુવાસીત પુષ્પો દેવને અર્પણ કરવા
રાશિ ભવિષ્ય (26-10-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
- જીવનસંદેશ – કેટલીક વાર એવું કહેવામાં આવે છે કે આ દોષ વારસાગત છે. આ વારસાગત દોષને દૂર કરવા માટે હકારાત્મક વિચારવું. જો પરિવારમાં વ્યસનની વારસાઈ હોય તો જો તમે વ્યસનનો ત્યાગ કરશો અને સતત એવું વિચારશો કે હું વ્યસનને ધિકકારું છું... તો આ વારસાઈ દોષ નાબૂદ થશે. આવું પ્રત્યેક સંકલ્પમાં વિચારવું અને નકારાત્મક હેરીડીટીને દૂર કરવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે