રાશિફળ: આ રાશિના જાતકો કરશે હનુમાનજીના જાપ તો થશે આ લાભ

 રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ.

રાશિફળ: આ રાશિના જાતકો કરશે હનુમાનજીના જાપ તો થશે આ લાભ

આજે 27 નવેમ્બર એટલે કે કાર્તિક વદ પાંચમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે પુનર્વસુ નક્ષત્ર છે અને યોગ શુકલ છે. આજની ચંદ્ર રાશિ કર્ક છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ.

  •  હવે જન્મતારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ
  • ·જો 4 તારીખ હોય તો શનિ અને રવિ શુભ
  • ·આછો ભૂરો અને ગ્રે કલર શુભ છે
  • જો 5 તારીખ હોય તો બુધ અને શુક્ર શુભ
  •  સફેદ, રાખોડી અને ભૂખરો રંગ વધુ અનુકૂળ રહે
  • ·જો 6 તારીખ હોય તો જાંબલી અને કાળો અને મંગળ, ગુરૂ, શુક્ર શુભ દિવસ

તારીખ

27 નવેમ્બર, 2018, મંગળવાર

માસ

કાર્તિક વદ પાંચમ

નક્ષત્ર

પુનર્વસુ

યોગ

શુકલ

ચંદ્ર રાશી

કર્ક (ડ,હ)

1. વૈધૃતિ અને મહાપાત યોગ સવારે 10.37 સુધી

2. કુમારયોગ સવારે 9.50 કલાકે પૂર્ણ થશે

3. મંગળવાર છે હનુમાનજીનો જન્મ પણ મંગળવારનો હતો

4. સુંદરકાંડનો પાઠ કરવો

5. શ્રીગણેશનું નારદઋષિ રચિત સંકટનાશન ગણેશસ્તોત્રનો પાઠ પણ કરવો

6. ગુરૂ અને બુધ બે ગ્રહો અસ્તના છે તેમાંય બુધદેવ વક્રી પણ છે

 

 

 

 

મેષ (અલઈ)

  • અંતરનું સુખ થોડું હણાય
  • મનમાં પણ મુંઝવણ વધી જાય
  • આજનો દિવસ આપે શાંતિથી વિતાવી લેવો
  • ઉશ્કેરાટ કરશો તો સંઘર્ષ થઈ શકે છે

વૃષભ (બવઉ)

  •  સહકાર મેળવવા જશો પણ શક્યતા ઓછી છે
  •  દિવસનો મોટાભાગનો સમય બહાર વિતે
  •  કાર્યમાં સફળ થવાની આશા પ્રબળ બને
  •  મોબાઈલ કે ઈ-મેલથી સારા સમાચાર મળી શકે

મિથુન (કછઘ)

  •  વેપારમાં ખોટો વિચાર દાખલ ન કરવો
  •  આવક મેળવવા આયોજન કરો
  •  સ્ત્રીપાત્ર દ્વારા ભાગ્યને બળ મળતું જણાય છે
  •  સંધ્યા સમય વિશેષ કપરો જણાય છે

કર્ક (ડહ)

  •  વિદ્યાર્થી મિત્રોએ શિક્ષક પ્રત્યે સંયમ જાળવવો
  •  શક્ય છે કે મતભેદ થાય
  •  વાહન ચલાવતા વિશેષ સાચવવું
  •  આગામી આયોજનો ધીમા પડતા જણાય

સિંહ (મટ)

  •  ઘરમાં કંકાસ ન થાય તેનું ધ્યાન રાખવું
  •  સંતાનની સમસ્યા પણ સતાવી શકે છે
  •  જીવનસાથી આજે ક્રોધ કરી શકે છે
  •  આજે શ્રીગણેશજીનું સ્મરણ કરવું

કન્યા (પઠણ)

  •  પરદેશગમનના યોગ સક્રિય થયા છે
  •  આજે મિત્રો સાથે સંબંધોમાં તિરાડ પડે
  •  પિતાના સંબંધોમાં સાચવવું
  •  વડીલ સ્ત્રીઓ સાથે સંયમપૂર્ણ વર્તન કરવું

તુલા (રત)

  •  પીઠમાં આજે દુખાવાનો અહેસાસ થાય
  •  વૈચારીક સ્પષ્ટતા આજે ન જણાય
  •  લાભ પૂરતો ન મળે 
  •  આજે કરેલું એળે જઈ શકે છે

વૃશ્ચિક (નય)

  •  માતાનું આરોગ્ય જોખમાય
  •  ઘરમાં થોડું રીપેરીંગ કામ પણ આવે
  •  ઘર મંદિરમાં આજે વિશેષ પૂજા કરવાની ઇચ્છા થાય
  •  વેપાર ક્ષેત્રે સફળતા મળી શકે છે

ધન (ભધફઢ)

  •  ગુહ્યબિમારીથી સાચવવું
  •  આરોગ્યમાં વિશેષ સાવધાની રાખવી
  •  ભોજનમાં અતિ સંયમ રાખવો
  •  નોકરીમાં સારી તક મળી શકે છે

મકર (ખજ)

  •  ઘરનું સુખ વિશેષ જણાય છે
  •  થોડી આળસ જણાય છે
  •  લાભ થોડો ધીમો જણાય છે
  •  વેપાર આગળ ધપે

કુંભ (ગશષસ)

  •  માથુ દુખવાની ફરિયાદ થાય
  •  ઘર સંબંધી કાર્યોમાં વ્યસ્તતા રહે
  •  કામ મળે પણ દામ ન મળે તેવી સ્થિતિ રચાય
  •  મિત્રો સાથે સંબંધો તાજા કરજો લાભ થશે

મીન (દચઝથ)

  •  શઠં પ્રતિ શાઠ્યં આ એક કહેવત છે
  •  જેવા સાથે તેવાની નીતિ અપનાવતા નહીં
  •  નેત્રપીડા સતાવી શકે છે
  •  સરકારી ક્ષેત્રે આપની વ્યસ્તતા વધી જાય
  •  તક મહાન
  •  આ સંસારમાં એકથી એક ચડીયાતા અને નિપુણ વ્યક્તિ છે
  •  પણ, જ્યારે તમને તક મળે ત્યારે તેને પૂરો ન્યાય આપજો
  •  જો તકનું સન્માન નહીં કરો તો, તક હાથમાંથી ચાલી જશે
  •  તમારી કાબેલિયત કોઈ ઘરે જોવા નહીં આવે.... માટે તકનું સન્માન કરજો...
  •  અને, કાર્યને પૂરતો ન્યાય આપવો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news