પ્રશ્ન – સંતાન જો અભ્યાસમાં પ્રગતિ મેળવે તે માટે શું કરવું.
- બુધ દેવ સૂઝબૂઝ આપનાર ગ્રહ છે.
- બાળકની નોટબુકના પૂંઠા લીલા કરલના રાખવા
- દર બુધવારે મગનું ભોજન જમવામાં આપવું.
- ઓમ રીમ બુધાય નમઃ મંત્ર જાપ
- સરસ્વતી દેવીની ઉપાસના કરવી.
તારીખ
|
17 સપ્ટેમ્બર, 2018 સોમવાર
|
માસ
|
ભાદરવા સુદ આઠમ
|
નક્ષત્ર
|
મૂળ
|
યોગ
|
આયુષ્યમાન
|
ચંદ્ર રાશી
|
ધન (ભ,ધ,ફ,ઢ)
|
- ધરો આઠમ
- માતા પોતાના સંતાનના સુખ માટે ધરો આઠમ કરે છે.
- રાધાષ્ઠમી પણ છે.
- શિવજીને દૂધ અને જળનો અભિષેક
- શિવલીંગને ચંદનની અર્ચા થઈ શકે
મેષ (અલઈ)
|
- પિતા સાથે કાર્યમાં સંકલન થાય
- લોખંડ સાથે સંકળાયેલાને લાભ
- સૈદ્ધાંતિક વલણમાં નરમાશ રાખવી
- મકાન ભાડે આપતી વખતે ચોક્કસ રહેવું
|
વૃષભ (બવઉ)
|
- ભાગીદારો વચ્ચે મનદુખ થઈ શકે
- સંયમીત વ્યવહાર કરવો
- ખોટી નકારાત્મકતા હાવી થાય
- લગ્નવાંછુ માટે સગપણની વાત આવે
|
મિથુન (કછઘ)
|
- જીવનસાથીનું આરોગ્ય જાળવવું
- ડેરીઉદ્યોગ સાથે જોડાયેલા જાતકને સાનુકૂળતા
- રાજનીતિજ્ઞો માટે સરળતા રહે
- નોકરીની ઓફર આવી શકે
|
કર્ક (ડહ)
|
- વૈવાહિક જીવનમાં મનદુઃખ થઈ શકે
- લાગણી દુભાય
- સ્થાનાંતરના યોગ છે
- સ્વમાનને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખવી
|
સિંહ (મટ)
|
- અભ્યાસમાં મન ચોંટે નહીં
- પરિવારમાં જૂના સંબંધોમાં કચાશ આવે
- પુત્રવધુ સાથે મનદુખ ન થાય તે જોવું
- જ્યોતિષ સાથે સંકળાયેલાને સફળતા
|
કન્યા (પઠણ)
|
- જાહેર વ્યવસ્થામાં સંકળાયેલાને સફળતા મળી શકે
- મિત્રો અને મોટાભાઈ સાથે સંયમ રાખવો
- સ્થાનાંતરના યોગ રચાય
- ઘરનો મામલો ઘરમાં જ પતાવવો
|
તુલા (રત)
|
- સરકારી કાર્યો સાથે સંકળાવાનું થાય
- અનેક પ્રવૃત્તિ કરવી પડે તેવું બને
- આકસ્મિક ધનલાભ થઈ શકે
- આરોગ્ય પ્રમાણમાં જળવાય
|
વૃશ્ચિક (નય)
|
- ખેલકૂદ સાથે સંકળાયેલાને સરળતા
- આવકમાં સરળતા રહે
- યશ-માનમાં વૃદ્ધિ થઈ શકે
- પ્રેમમાં થોડી ઓટ પણ આવે
|
ધન (ભધફઢ)
|
- ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલાને લાભ
- વિદ્વાન વ્યક્તિ સાથે સંપર્ક થાય
- એકાઉન્ટ ક્ષેત્રે જોડાયેલાને લાભ
- કૌટુંબિક વિચારમાં રત રહી શકો
|
મકર (ખજ)
|
- આરોગ્યમાં થોડી તકલીફ રહે
- માથુ દુખવાની કે ચક્કરની ફરિયાદ થઈ શકે
- ડરપોકપણાનો ત્યાગ કરવો
- રાત્રે ઊંઘ થોડી ડિસ્ટર્બ થાય
|
કુંભ (ગશષસ)
|
- ખરાબ સોબતથી બચવું
- કાયદાના સંઘર્ષમાં ન અવાય તે જોવું
- નોકરીમાં આવક થઈ શકે
- બાંધકામ સાથે જોડાયેલાને લાભ
|
મીન (દચઝથ)
|
- બપોર પછીનો સમય સાનુકૂળ
- કાર્યમાં સરળતા રહે
- ઝીણવટભર્યું કામ થાય
- લેબરવર્ક સાથે જોડાયેલાને સરળતા
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે