દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – કુંભ રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.
- કંઈક નવું કરવા જોઈએ.
- જૂનું પુરાણું તેમને ગમતું નથી
- નવા ડ્રેસીસ, નવા ગેજેટ્સ
- વાતોના નવા નવા મુદ્દા
- એકના એક સ્થળે તેઓ ફરી જવા નથી માંગતા
- આ લોકો ઈનોવોટીવ વ્યક્તિત્વ ધરાવે છે માટે તમારે પણ ઈનોવેટીવ થવું
આજનું રાશિભવિષ્ય
મેષ (અલઈ)
|
- આરોગ્યમાં વૃદ્ધિ થતી જણાશે
- પ્રમોશનની તક મળે
- કર્મચારીનો સહકાર પ્રાપ્ત થાય
- ઉત્તમ વિચાર સાથે ઉત્તમ કાર્ય કરી શકશો
|
વૃષભ (બવઉ)
|
- વેપારી મિત્રોને સાનુકૂળતા
- આયુર્વેદ સાથે સંકળાયેલાને સાનુકૂળતા
- જાહેરસંસ્થા દ્વારા માન-સન્માન થાય
- સંધ્યા સમયે આવેશથી બચવું
|
મિથુન (કછઘ)
|
- પારિવારીક સમસ્યા નડે
- ખર્ચ વિશેષ કરવો પડે
- અણધાર્યો ખર્ચ થાય
- આપનું બજેટ ખોરવાઈ શકે
|
કર્ક (ડહ)
|
- ઈલેક્ટ્રીક ઉપકરણથી સાચવવું
- કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિ ગૂંચ ઊભી કરી શકે
- સ્થાનાંતરના યોગ છે
- તપ, સાધના માટે પ્રેરણા થાય
|
સિંહ (મટ)
|
- સરકારી પાસેથી લેવાના નાણા મળે
- વેવિશાળાના કાર્યમાં વિલંબ થાય
- પરદેશથી સારા સમાચાર મળે
- પરદેશના યોગ પણ રચાયા છે
|
કન્યા (પઠણ)
|
- સાસરી અને પિયર બેઉ પક્ષથી સહકાર મળે
- દાંપત્ય જીવન આજે મધુર બને
- વડીલો તરફથી સહકાર મળે
- વેપારી મિત્રોને વેપારમાં થોડી નિરસતા જણાય
|
તુલા (રત)
|
- ફેશન ક્ષેત્રે સંકળાયેલાને લાભ
- સંબંધોનું વર્તુળ મોટું થાય
- રાજનીતિમાં સંપર્કો વધી શકે છે
- પરદેશના પાત્ર સાથે મુલાકાત થાય
|
વૃશ્ચિક (નય)
|
- કોઈની પણ સાથે ખોટો કકળાટ ન થાય તે જોવું
- આરોગ્યની દરકાર પણ રાખવી પડશે
- સંધ્યા સમય શાંતિથી પસાર થાય
- ગળાની બિમારીથી સાચવવું
|
ધન (ભધફઢ)
|
- એકાઉન્ટ ક્ષેત્રે સંકલાયેલાને સાનુકૂળતા
- આંકડાની માયાજાળમાં વ્યસ્ત રહેવાય
- વૈજ્ઞાનિક અભિગમ કેળવી કાર્ય કરો
- સંધ્યા સમયે વાણીમાં સંયમ રાખજો
|
મકર (ખજ)
|
- ભાગ્ય બળવાન બનતું જશે
- કેટલાક કાર્ય સરળતાથી ઉકલી જાય
- જીવનસાથીનું પ્રતિભા ખીલી ઊઠે
- સંતાન પણ વધુ સક્ષમ બને
|
કુંભ (ગશષસ)
|
- કાયદા અનુલક્ષીને ખુલાસા કરવા પડે
- નોકરીમાં મન વધુ પરોવાય
- બપોર પછી આરોગ્યમાં સાવધાન રહેવું
- પગના દુઃખાવાથી સાવધાન
|
મીન (દચઝથ)
|
- મુશ્કેલી આવશે પણ સફળતા પણ મળશે
- ડાયાબીટીસ કંટ્રોલમાં રાખજો
- ગળપણ ખાવામાં સંયમ રાખજો
- જીવનસાથીના પરિવારથી સહકાર મળે
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે