2024માં જીતની હેટ્રિક લગાવીને શું નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બનશે? શું કહે છે હાલની સ્થિતિ

યૂપી વિધાનસભાની ચૂંટણી પર રહેશે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનો મદાર, ભાજપ સામે ત્રણ રાજકીય પક્ષો ચૂંટણી મેદાને...લોકસભાની ચૂંટણીને ભલે હજુ 3 વર્ષ બાકી હોય પણ અત્યારથી આ મુદ્દો ચર્ચાવા લાગ્યો છે. તેથી જ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને 2024 પહેલાની સેમિફાઈનલ માનવામાં આવી રહી છે. દેશના સૌથી વધુ મતદારો ધરાવતી ઉત્તર પ્રદેશની ચૂંટણી પર સૌ કોઈની નજર રહેશે. 

2024માં જીતની હેટ્રિક લગાવીને શું નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બનશે? શું કહે છે હાલની સ્થિતિ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને ભલે હજુ 3 વર્ષ બાકી હોય પણ અત્યારથી આ મુદ્દો ચર્ચાવા લાગ્યો છે. તેથી જ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને 2024 પહેલાની સેમિફાઈનલ માનવામાં આવી રહી છે. દેશના સૌથી વધુ મતદારો ધરાવતી ઉત્તર પ્રદેશની ચૂંટણી પર સૌ કોઈની નજર રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news