ડાયાબિટીસના દર્દીઓ માટે 'ઝેર' ગણવામાં આવે છે આ 6 ફૂડ્સ, ભૂલથી પણ ખાશો નહી

Foods to Avoid for Diabetic Person: ડાયાબિટીસના દર્દીઓએ પેસ્ટ્રી, કેન્ડી, આઈસ્ક્રીમ અને મીઠાઈઓ વગેરેનું સેવન ન કરવું જોઈએ. વધુ પડતી ખાંડને કારણે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન થઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે 'ઝેર' ગણવામાં આવે છે આ 6 ફૂડ્સ, ભૂલથી પણ ખાશો નહી

Foods to Avoid for Diabetic Person: ડાયાબિટીસ એ એક રોગ છે જે વર્તમાન સમયમાં ખૂબ જ સામાન્ય બની ગયો છે. બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે ઘણા લોકો આ બીમારીનો શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. થોડી બેદરકારીને કારણે તેમનું બ્લડ શુગર લેવલ વધી જાય છે, એવામાં તેમના જીવનો ખતરો પણ રહે છે. 

આજે અમે તમને તે ફૂડ વિશે જણાવવામાં આવી રહ્યા છે, જેને ભૂલથી પણ ડાયાબિટીસના દર્દીઓ ખાવી ન જોઇએ નહીંતર તેમનું બ્લડ શુગર લેવલ ખૂબ હાઇ થઇ જાય છે. 

અંજીર 
ડાયાબિટીસના રોગીઓને અંજીરનું સેવન કરવું ન જોઇએ. તેમાં શુગર અને કાર્બનની માત્રા ખૂબ વધુ હોય છે. 

મીઠી વસ્તુઓ
ડાયાબિટીસના દર્દીઓએ પેસ્ટ્રી, કેન્ડી, આઈસ્ક્રીમ અને મીઠાઈઓ વગેરેનું સેવન ન કરવું જોઈએ. વધુ પડતી ખાંડને કારણે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન થઈ શકે છે.

પ્રોસેસ્ડ ફૂડ
પ્રોસેસ્ડ ફૂડમાં કૃત્રિમ ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સ મળી આવે છે, જે શરીરની ચરબી વધારવાનું કામ કરે છે. આ સાથે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવતું નથી.

બટાકા
બટાકામાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ કાર્બોહાઇડ્રેટ્સ ખાંડમાં રૂપાંતરિત થાય છે અને બ્લડ સુગર લેવલ વધારે છે. ડાયાબિટીસના દર્દીઓએ બટાટા ન ખાવા જોઈએ.

કેરી
કેરીમાં પ્રચૂર માત્રામાં શુગરની માત્રા શુગર હાજર હોય છે. એવામાં ડાયાબિટીસ રોગીઓને કેરી ન ખાવી જોઇએ. ડાયાબિટીસના રોગીઓને તળેલું ખાવાનું ટાળવું જોઇએ. તેના સેવનથી પણ બ્લડ શુગર લેવલ વધે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news