પિયર નહિ, અહી ફરવા લઈ જવા ગુજરાતી પત્નીઓ પતિ સામે કરી રહી છે જીદ

gujarati in thailand : આ વર્ષે ગુજરાતીઓ ક્યાં ફરવા જઈ રહ્યા છે?:વિદેશી ટૂરમાં પણ 3 દિવસે ગરબા રમવા જોઈએ, વિયેતનામનો ક્રેઝ વધ્યો, સૌરાષ્ટ્રવાસીઓમાં થાઇલેન્ડ પોપ્યુલર

પિયર નહિ, અહી ફરવા લઈ જવા ગુજરાતી પત્નીઓ પતિ સામે કરી રહી છે જીદ

best places to visit thailand : ગુજરાતીઓ વેકેશન માટે ડેસ્ટિનેશન શોધી રહ્યાં છે. ક્યા ફરવા જવું એવું પૂછવા માટે મિત્રો અને સંબંધીઓને ફોન કરીને માહિતી મેળવી રહ્યાં છે. ગુજરાતી સૌથી વધુ વિદેશમાં ફરવાનો શોખ રાખે છે. આવામાં તેમના ડેસ્ટિનેશન પણ નક્કી જ હોય છે. ગુજરાતીઓ મનગમતા સ્પોટ પર વારંવાર જવાનું પસંદ કરે છે. હાલ ટુર ઓપરેટર્સ ચર્ચામાં છે, કારણ કે ગુજરાતીઓને વિદેશમાં ફરવા લઈ જવાનું બુકિંગ કરી રહ્યાં છે. દિવાળી કરતા ઉનાળુ વેકેશન લાંબુ હોય છે, તેથી ગુજરાતીઓ હવે મામાના ઘર કરતા વિદેશમાં ફરવા જવાનું વધુ પસંદ કરે છે. વેકેશનની વાત કરીએ તો આ વર્ષે કયા સ્પોટ હોટ ફેવરિટ છે તે જોઈ લઈએ. 

વિદેશમાં આ દેશ છે હોટ ફેવરિટ
વિદેશની વાત કરીએ તો, યુરોપ હોટ ફેવરિટ છે. તો કેટલાક અમેરિકા જવા માંગે છે. યુરોપની વાત કરીએ તો પ્રાગ, વિયેના, બુડાપેસ્ટ, સ્કેન્ડીનેવિયા, આઈસલેન્ડ જવા ઈન્ક્વાયરી કરી રહ્યાં છે. આ ઉપરાંત ઓલટાઈમ ફેવરિટ ડેસ્ટિનેશન થાઈલેન્ડને કેમ ભૂલી જવાય. થાઈલેન્ડ, બાલી જવા અનેક લોકો હજી પણ બુકિંગ કરાવી રહ્યાં છે. 

દેશમાં ક્યાં ફરવા જવું
ભારતની વાત કરીએ તો, આ વર્ષે ગુજરાતીઓ કાશ્મીર, હિમાચલ, મેઘાલય, દાર્જીલિંગ, ગંગટો, દાઉતી લેક, શિલોંગ, ચેરાપુંજી, કાઝીરંગા, ગૌહાટી જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. તો સાથએ જ સાઉથમાં ઉટી, મુન્નાર, કોડાઈકેનાલ, માથેરાન જેવા હિલ સ્ટેશન પર જવા ઈન્ક્વાયરી કરી રહ્યાં છે. કેટલાક ગુજરાતીઓ સ્પિતિ વેલી, નુબ્રા વેલી, કસૌલી, તિર્થન વેલી જેવાં આઉટસ્કર્ટ ડેસ્ટિનેશન છે. હાલ ચારધામની યાત્રા પણ શરૂ થઈ રહી છે, તેથી કેટલાક લોકો ચારધામની યાત્રા જવા પણ ઈચ્છા ધરાવે છે. 

ગુજરાતીઓ થાઈલેન્ડ કેમ વધારે જાય છે? કારણો જાણીને હક્કા બક્કા રહી જશો
થાઈલેન્ડનું નામ પડે એટલે પુરુષો હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે. પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેઝ કેમ છે. એક આંકડા પર નજર કરશો તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ પરણેલા ભારતીયો પુરુષોમાં થાઈલેન્ડ જવાના ક્રેઝ પાછળ ચોક્કસ કારણો છે. એવું એટલા માટે કારણ કે અહીંયા એકલા ગયા બાદ તેમને ઘણું બધુ અલગ રીતે જીવવા માટે મળે છે. સાથે જ થાઈલેન્ડ ટ્રિપનો ખર્ચો પણ ઓછો આવે છે. 

રેડ લાઈટ એરિયાનો ક્રેઝ
ભારતીય પુરુષોનું થાઈલેન્ડ જવાનું એક સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પર સસ્તું સેક્સ પણ ઉપલબ્ધ છે. એટલા માટે પરણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે. ખાસ કરીને થાઈલેન્ડની નાઈટ લાઈફ પુરુષોને આકર્ષે છે. જેમાં થાઈલેન્ડનું નાના પ્લેસ હોટ ફેવરિટ છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને લાઈટવાળી ચમકતી બાલકનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાઈ જશે. જે તમને દરેક પ્રકારની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી પાડે છે. આ એક રેડ લાઈટ એરિયા છે.

થાઈલેન્ડ જઈને ગુજરાતીઓ સૌથી પહેલા કરે છે આ કામ, જેનાથી પત્નીઓ બહુ ચીઢાય છે
થાઈલેન્ડ માટે આ પ્રવાસન ઉદ્યોગ પણ નફાકારક સાબિત થઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતીઓને એકમાત્ર થાઈલેન્ડ જવા માટે સસ્તા પેકેજ ટુર મળી રહે છે. એક રિપોર્ટ અનુસાર, થાઈલેન્ડ વિદેશી પર્યટકોની કમાણીમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. અને ભારતીયોના કારણે થાઈલેન્ડને આ સ્થાન મળ્યું છે. જો આ પ્રકારે થાઈલેન્ડમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો રહેશેતો તે વિશ્વમાં પ્રથમ સ્થાન પર જલ્દી જ આવી જશે. 

થાઈલેન્ડ એક એવો દેશ છે જ્યાં કોઈ પણ જવા માગે છે. કહેવાય છે કે, આ સુંદર દેશ કોઈ પણ પ્રવાસીને નિરાશ નથી કરતો. આ દેશને લેન્ડ ઓફ સ્માઈલ એટલે કે, સ્માઈલ આપનારો દેશ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ ગુજરાતીઓમાં વેકેશનની વાત આવે છે ત્યારે હંમેશા દરેક લોકોના મોઢે થાઈલેન્ડનું નામ જ આવે છે. ત્યાંની પ્રાકૃતિક સુંદરતા, પ્રાચીન મંદિર, સ્વાદિષ્ટ ખાવાનું અને નાઈટ લાઈફ સહેલાણીઓને પોતાના તરફ ખેંચે છે. થાઈલેન્ડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પોતાના પાર્ટનર અને મિત્રો સાથે જઈ શકો છો. જ્યાં બોટિંગ કરી શકો છો અને સમુદ્રમાં માછલી પકડવાની પણ મજા ઉઠાવી શકો છો. 

ગુજરાતી પરણેલા પુરુષો વારંવાર થાઈલેન્ડ કેમ જાય છે, હકીકત જાણી પત્નીઓને લાગશે આઘાત
થાઈલેન્ડના પર્યટનમાં તેજી લાવવામાં ભારતીયોનો ફાળો સૌથી વધુ છે. ભારતીયોને થાઈલેન્ડ પહોંચવુ પણ સરળ છે. ઓછા સમયમાં થાઈલેન્ડમા પહોંચી શકાય છે. થાઈલેન્ડના સુંદર બીચ ભારતીયોને પોતાની તરફ આકર્ષે છે. નવી દિલ્હીથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક માટે સરળતાથી ફ્લાઈટ મળી રહે છે. જેના માટે માત્ર 4 થી 5 કલાકનો સમય લાગે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news