સંભવિત વાવાઝોડાની અસરને લઈ PM મોદીએ CM રૂપાણી સાથે કરી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે ગુજરાત પર આવેલી રહેલા સંભવિત વાવાઝોડાની આફત સામે રાજ્ય સરકારે કરેલા અગોતરા આયોજન અને પગલાઓની વસ્તૃત જાણકારી મળેવી હતી.
સંભવિત વાવાઝોડાની અસરને લઈ PM મોદીએ CM રૂપાણી સાથે કરી વાત

બ્રિજેશ દોશી, ગાંધીગનર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે ગુજરાત પર આવેલી રહેલા સંભવિત વાવાઝોડાની આફત સામે રાજ્ય સરકારે કરેલા અગોતરા આયોજન અને પગલાઓની વસ્તૃત જાણકારી મળેવી હતી.

— PMO India (@PMOIndia) June 2, 2020

ત્યારે પીએમ મોદીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પીએમઓ ઇન્ડિયા પર ટ્વિટ કરી પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારે લીધેલા પગલાઓથી સંતોષ વ્યક્ત કરી આ સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા ગુજરાતને કેન્દ્ર સરકારની તમામ મદદની ખાતરી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news