LRD-PSI ના કોલલેટર આવી ચુક્યાં છે, જો OJAS માં ન ખુલે તો આ પ્રકારે કરો ડાઉનલોડ
LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે, ત્યારે હજી સુધી કોલ લેટર OJAS વેબસાઇટ પર નહી આવવાના કારણે ઉમેદવારોમાં ચિંતા જોવા મળી હતી. રહી છે. આજે પણ કોલ લેટર નહી આવે કે ભરતી ફરી ઘોંચમાં પડી કે શું. પરંતુ આવું કાંઇ જ નથી. જો કે આખરે કોલ લેટર આવી ચુક્યાં છે. જો કે એકસાથે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આવી જતા ટેક્નિકલ ખામી પણ સર્જાઇ છે. પરંતુ તબક્કાવાર રીતે જો લોકો જો લોકો શાંતિથી કોલ લેટર ડાઉનલોડ કરે તો ટેક્નીકલ ક્ષતી પણ દુર થઇ જશે.
Trending Photos
અમદાવાદ : LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે, ત્યારે હજી સુધી કોલ લેટર OJAS વેબસાઇટ પર નહી આવવાના કારણે ઉમેદવારોમાં ચિંતા જોવા મળી હતી. રહી છે. આજે પણ કોલ લેટર નહી આવે કે ભરતી ફરી ઘોંચમાં પડી કે શું. પરંતુ આવું કાંઇ જ નથી. જો કે આખરે કોલ લેટર આવી ચુક્યાં છે. જો કે એકસાથે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આવી જતા ટેક્નિકલ ખામી પણ સર્જાઇ છે. પરંતુ તબક્કાવાર રીતે જો લોકો જો લોકો શાંતિથી કોલ લેટર ડાઉનલોડ કરે તો ટેક્નીકલ ક્ષતી પણ દુર થઇ જશે.
હસમુખ પટેલે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું કે, "કોલ લેટરમાં ટેક્નીકલ કારણોથી થોડું મોડું થયું છે. પરંતુ કોલ લેટર આજનાં જ દિવસમાં આવશે. વિદ્યાર્થીઓએ કોઇ જ ચિંતા કરવાની જરૂર નથી. કોલ લેટર આવશે અને આજે જ આવશે. સમયમાં થોડું વેલા મોડું હોઇ શકે પરંતુ કોલ લેટર જરૂર આવશે." અત્રે નોંધનીય છે કે, સરકારી કચેરીઓનો સમય 6 વાગ્યા સુધીનો જ હોય છે. તેવામાં જો એક અંદાજ લગાવીએ તો 7 વાગ્યા સુધીમાં કોલ લેટર આવી જાય તેવી શક્યતાં છે. કારણ કે 6 વાગ્યા બાદ કોઇ સરકારી કામકાજ થતું નથી. તેવામાં 7 વાગ્યા સુધીમાં કોલ લેટર આવી જાય તેવી શક્યતાં છે.
LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે. ત્યારે આ ભરતીને લઈને આજે મહત્વનો દિવસ છે. આજે 26 નવેમ્બરથી કોલ લેટર (lrd call letter) ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થશે. શારીરિક પરિક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તો બીજી તરફ, LRDની તૈયારી કરતા ઉમેદવારો સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) એ મુલાકાત કરી હતી. તેઓ સુરતના જહાંગીરપુરા ગ્રાઉન્ડમાં તૈયારી કરતા ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. હાલ ગ્રાઉન્ડ પર ભરતી (lrd bharti news) ની તૈયારી કરતા ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર છે. ત્યારે હર્ષ સંઘવીએ ભરતીના ઉમેદવારો સાથે વાતચીત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે