અમદાવાદ (પશ્ચિમ): BJPના કિરિટ સોલંકીને હંફાવવામાં નિષ્ફળ ગયા કોંગ્રેસના રાજુ પરમાર
નવા સિમાંકન બાદ 2009માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. શહેર વિસ્તારમાં આવતી પણ અનામત છતાં ભાજપની આ બેઠક પર જબરદસ્ત પકડ છે. છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપના કિરિટ સોલંકી જીત્યા છે. અને હાલની ચૂંટણીમાં પણ તેમને ભાજપે રિપિટ કર્યા છે અને કોંગ્રેસે રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા રાજુ પરમારને ટિકિટ આપી હતી. છેલ્લે મળતી માહિતી મુજબ કિરિટ સોલંકીને પોણા પાંચ લાખ મતો મળ્યાં છે, જ્યારે કોંગ્રેસના રાજુ પરમારને પોણા ત્રણ લાખ મતો મળ્યાં છે. મતગણતરી હજુ ચાલુ છે.
Trending Photos
મદાવાદ: સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ હતો. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના કિરિટ સોલંકીએ કોંગ્રેસના રાજુ પરમારને 321546 મતોથી હરાવ્યાં.અમદાવાદ પશ્ચિમ બેઠક આમ તો ભાજપનો ગઢ રહ્યો છે. નવા સિમાંકન બાદ 2009માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. શહેર વિસ્તારમાં આવતી પણ અનામત છતાં ભાજપની આ બેઠક પર જબરદસ્ત પકડ છે. છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપના કિરિટ સોલંકી જીત્યા છે. અને હાલની ચૂંટણીમાં પણ તેમને ભાજપે રિપિટ કર્યા છે અને કોંગ્રેસે રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા રાજુ પરમારને ટિકિટ આપી હતી.
જુઓ LIVE TV
પરંતુ આમ છતાં કિરિટ સોલંકી ભાજપનો ગઢ સાચવવામાં સફળ રહ્યાં છે. અમદાવાદ પશ્ચિમ બેઠકમાં એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, અસારવા મળી કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી ચાર ભાજપ અને ત્રણ કૉંગ્રેસ પાસે છે. અમદાવાદ પશ્ચિમ બેઠકમાં 16,27,399 મતદારોનો છે. જેમાં અંદાજીત પટેલ મતદારોની સંખ્યા 2,30,448, વણિક 1,28,597, દલિત 2,60,229 અને મુસ્લિમ મતદારોની સંખ્યા 2,62,743 જેટલી છે.
વિગતવાર પરિણામ...
Gujarat-Ahmedabad West | ||||||||
Results | ||||||||
O.S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes | ||
1 | DR. KIRIT P. SOLANKI | Bharatiya Janata Party | 638241 | 3381 | 641622 | 64.35 | ||
2 | TRIBHOVANDAS KARSANDAS VAGHELA | Bahujan Samaj Party | 9909 | 119 | 10028 | 1.01 | ||
3 | RAJU PARMAR | Indian National Congress | 317797 | 2279 | 320076 | 32.1 | ||
4 | CHAUHAN HARISHBHAI JETHABHAI | Rashtriya Power Party | 2059 | 4 | 2063 | 0.21 | ||
5 | JADAV ULPESH JAYANTILAL | Peoples Party of India (Democratic) | 723 | 2 | 725 | 0.07 | ||
6 | DIPIKA JITENDRAKUMAR SUTARIA | Manvadhikar National Party | 608 | 7 | 615 | 0.06 | ||
7 | VAGHELA ASHWINBHAI AMRUTBHAI | Bhartiya Tribal Party | 1376 | 19 | 1395 | 0.14 | ||
8 | VEDUBHAI KAUTIKBHAI SIRASAT | Ambedkarite Party of India | 1052 | 3 | 1055 | 0.11 | ||
9 | SOLANKI CHIRAGBHAI SOMABHAI | Jan Satya Path Party | 522 | 2 | 524 | 0.05 | ||
10 | HARSHADKUMAR LAXMANBHAI SOLANKI | Right to Recall Party | 613 | 8 | 621 | 0.06 | ||
11 | BHITORA BHAVESH CHIMANBHAI | Independent | 808 | 2 | 810 | 0.08 | ||
12 | MALHOTRA PANKAJKUMAR DAYABHAI (DOCTOR SAHEB) | Independent | 1416 | 4 | 1420 | 0.14 | ||
13 | MAHEDIA MAHENDRABHAI PARSOTTAMDAS | Independent | 1347 | 4 | 1351 | 0.14 | ||
14 | NOTA | None of the Above | 14580 | 139 | 14719 | 1.48 | ||
Total | 991051 | 5973 | 997024 | |||||
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે