વાવાઝોડાની અસર: જાફરાબાદ બંદરમાં પાણીના મોજાઓથી ‘આકેર’ નામનું જહાજ ડૂબ્યું
અમરેલીના જાફરાબાદના દરિયામા આકેર નામનું જહાજ દરિયા ફાસાયું હતું. જાફરાબાદના દરિયામાં આકેર નામનું જહાજ દરિયામાં ફસાયું હતું. જાફરાબાદના દરિયામાં એંકર પર જહાજ બાંધી કેટલાક લોકો કાંઠે આવી ગયા હતા. ત્યારે વાયુ વાવાઝોડાની અસરને કારણે એંકરથી જહાજ છૂટું પડ્યું હતું. દરિયામાં ઉઠી રહેલા મોજાઓને કારણે આ જહાજ મોડી રાત સુધીમાં દરિયામાં ડૂબી જાય તેવી શક્યતાઓ છે.
Trending Photos
કેતન બગડા/અમરેલી: અમરેલીના જાફરાબાદના દરિયામા આકેર નામનું જહાજ દરિયા ફાસાયું હતું. જાફરાબાદના દરિયામાં આકેર નામનું જહાજ દરિયામાં ફસાયું હતું. જાફરાબાદના દરિયામાં એંકર પર જહાજ બાંધી કેટલાક લોકો કાંઠે આવી ગયા હતા. ત્યારે વાયુ વાવાઝોડાની અસરને કારણે એંકરથી જહાજ છૂટું પડ્યું હતું. દરિયામાં ઉઠી રહેલા મોજાઓને કારણે આ જહાજ મોડી રાત સુધીમાં દરિયામાં ડૂબી જાય તેવી શક્યતાઓ છે.
અમરેલીના જાફરાબાદ બંદર પર અત્યાર સુધીમાં વાયુના દબાણને કારણે તંત્ર દ્વારા ભયજનક 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં મોઝાઓના ઉછળવાને કારણે દરિયામાં રહેલો એક જહાજ પાણીના મોજાઓની વચ્ચે ફસાઇ ગયું હતું. અને તેની ઉપર રહેલુ એંકર પણ તૂટી ગયું હતું.
હવાનું પ્રમાણ વધવાથી દરિયો ગાંડો તૂર થયો છે, જેથી દરિયામાં રાખવામાં આવેલી નાવડીઓ અને જહાજો પાણીના પ્રકોપ સામે માછીમારોની નાવડીઓ અને જહાજો દરિયામાં ડૂબી રહ્યા છે. વાયુ વાવાઝોડાની અસરને કારણે એંકરથી જહાજ છૂટું પડ્યું હતું. દરિયામાં ઉઠી રહેલા મોજાઓને કારણે આ જહાજ મોડી રાત સુધીમાં દરિયામાં ડૂબી જાય તેવી શક્યતાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે