EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમાં ફરી મિશન 26 થશે સાકાર

Gujarat Exit Poll Result 2024: ZEE 24 કલાક પોતાના એક્ઝિટ પોલમાં એ પણ બતાવશે કે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં. પરિણામ પહેલાં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે. સાથે જ લોકસભા ચૂંટણીમાં 2024નો મહાસંગ્રામ કોણ જીતી રહ્યું છે?

EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમાં ફરી મિશન 26 થશે સાકાર

Gujarat Lok Sabha Exit Poll Result: હાલ EXIT POLLના આંકડા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોની કેટલી સીટ મળી રહી છે. 4 જૂને પરિણામ જાહેર થાય એ પહેલાં ZEE 24 કલાક સટીક EXIT POLL દેખાડી રહ્યું છે. ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? જુઓ ZEE 24 કલાક પર જુઓ EXIT POLL લાઈવ. 

ZEE 24 કલાક પોતાના એક્ઝિટ પોલમાં એ પણ બતાવશે કે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં. પરિણામ પહેલાં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે. સાથે જ લોકસભા ચૂંટણીમાં 2024નો મહાસંગ્રામ કોણ જીતી રહ્યું છે? ગુજરાતમાં કોને મળશે કેટલી બેઠક? કોંગ્રેસ-AAPનું તો ખાતું પણ નહીં ખોલવાની વાત કહી છે.

EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનના સૂપડા સાફ થઈ થશે. EXIT POLL પ્રમાણે કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે. ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ થતું દેખાઈ રહ્યું છે. 

ભાજપ સુરત સીટ બિનહરીફ જીત્યા બાકીની 25 પણ ભાજપને મળશે. 2014 અને 2019 બાદ 2024માં પણ મિશન 26 સાકાર થશે. EXIT POLL પ્રમાણે PM મોદી માટે જનતાએ મતદાન કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news