રાશિફળ : આ રાશિના જાતકોને થઇ શકે છે અચાનક ધન લાભ
Trending Photos
આજે 11 ઓક્ટોબર એટલે કે આસો સુદ ત્રીજ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે સ્વાતિ નક્ષત્ર છે અને યોગ વિષ્કુંભ છે. આજની ચંદ્ર રાશિ તુલા છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ...
માતાજીની કૃપાપાત્ર કરવા માટે શું કરવું...
- ઘરમાં ગુગળનો ધૂપ સવારે અને સાંજે કરવો
- દેવીકવચનો પાઠ કરવો
- સિદ્ધિકુંજીકા સ્ત્રોનો પાઠ કરી શકાય
- દેવીસૂક્તનો પાઠ કરી શકાય
- ચંડીપાઠ પણ કરી શકાય
તારીખ |
11 ઓક્ટોબર 2018, ગુરૂવાર |
માસ |
આસો સુદ ત્રીજ |
નક્ષત્ર |
સ્વાતિ |
યોગ |
વિષ્કુંભ |
ચંદ્ર રાશી |
તુલા (ર,ત) |
- શારદીય નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે
- જગદંબાની પ્રસન્નતા અર્થે કેટલાક ઉપાય પ્રારંભમાં જ કહ્યા છે
- ગુરૂગ્રહ આજે વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરશે સવારે 11.18
- ત્રીજ છે માટે, શ્રીસૂક્તનો પાઠ પણ કરવો.
- માતાજીને ચાંદીના પાત્રમાં બરફી અર્પણ કરવી
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે