ગાંધીનગરમાં જૂના સચિવાલયના બીજા માળે આગ લાગી, અફરાતફરી મચી

ગાંધીનગર જૂના સચિવાલયમાં આગનો બનાવ બન્યો હતો. ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર ૧૬ ની કચેરીમાં આ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હીત. 

ગાંધીનગરમાં જૂના સચિવાલયના બીજા માળે આગ લાગી, અફરાતફરી મચી

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગાંધીનગર જૂના સચિવાલયમાં આગનો બનાવ બન્યો હતો. ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર ૧૬ ની કચેરીમાં આ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હીત. 

ગાંધીનગર જૂના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીમાં આગ ફાટી નીકળી હતી, જેથી 3 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચીને આગ બૂઝવવાની કામગીરી કરી હતી. જોકે, આગ લાગવાનું કારણ હજુ  અકબંધ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news