BREAKING: ગુજરાત સરકારે ડેપ્યુટી કલેકટર કક્ષાના જુનિયર સ્કેલના 77 અધિકારીઓને આપ્યું પ્રમોશન

ગુજરાત સરકારે ફરી એકવાર ડેપ્યૂટી કલેક્ટર કક્ષાના જુનિયર સ્કેલના 77 અધિકારીઓને પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. આ તમામ અધિકારીઓને જુનિયર સ્કેલમાંથી સિનિયર સ્કેલનું પ્રમોશન આપવામાં આવ્યું છે.

BREAKING: ગુજરાત સરકારે ડેપ્યુટી કલેકટર કક્ષાના જુનિયર સ્કેલના 77 અધિકારીઓને આપ્યું પ્રમોશન

ઝી બ્યુરો/ગાંધીનગરઃ ગુજરાત સરકારે ફરી એકવાર ડેપ્યૂટી કલેક્ટર કક્ષાના જુનિયર સ્કેલના 77 અધિકારીઓને પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. આ તમામ અધિકારીઓને જુનિયર સ્કેલમાંથી સિનિયર સ્કેલનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારે જે ડેપ્યુટી કલેકટર કક્ષાના જુનિયર સ્કેલના 77 અધિકારીઓને પ્રમોશન આપ્યું છે તેનું લિસ્ટ આ પ્રમાણે છે.

No description available.

No description available.

No description available.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news