Gujarat Election 2022: ભાજપનું રાજકારણ ગરમાયું: મહેસાણાની રાજનીતિમાં નવો વળાંક, ઋષિકેશ પટેલે કર્યો ધડાકો

Gujarat Election 2022: વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઊંઝાથી ટીકીટ માંગી છે. સાંભળીને આશ્ચર્ય થયું ને... પણ આ હકીકત છે. ઋષિકેશ પટેલની દાવેદારીને પગલે ઊંઝા ભાજપનું રાજકારણ ગરમાઈ ગયું છે. 

Gujarat Election 2022: ભાજપનું રાજકારણ ગરમાયું: મહેસાણાની રાજનીતિમાં નવો વળાંક, ઋષિકેશ પટેલે કર્યો ધડાકો

Gujarat Election 2022: ગુજરાતના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે ઊંઝા સીટ પરથી ટિકિટ માંગી છે. ઝી 24 કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મહેસાણાની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. 

વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઊંઝાથી ટીકીટ માંગી છે. સાંભળીને આશ્ચર્ય થયું ને... પણ આ હકીકત છે. ઋષિકેશ પટેલની દાવેદારીને પગલે ઊંઝા ભાજપનું રાજકારણ ગરમાઈ ગયું છે.

આ પણ જુઓ વીડિયો:- 

વિધાનસભાની ચૂંટણીને લઈને બીજેપીએ ઉમેદવારો પસંદ કરવા સેન્સ પ્રક્રિયા આરંભી છે. આ દરમિયાન મહેસાણાની રાજનીતિમાં આવ્યો નવો વળાંક સામે આવ્યો છે. વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝાથી ટિકિટ માગી છે. ઋષિકેશ પટેલની દાવેદારીને પગલે ઊંઝા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. ઋષિકેશ પટેલે આજે ઊંઝાથી ટિકિટની માગ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news