Sapna Chaudhary ને યાદ આવ્યા જૂના દિવસો, સોશલ મીડિયા પર શેયર કર્યા Video

સપના ચૌધરી (Sapna Choudhary) નો એક વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ,,, સપના વીડિયોમાં પોતાની સ્થિતિ ન ભૂલી હોવાનું જણાવી રહી છે.

Sapna Chaudhary ને યાદ આવ્યા જૂના દિવસો, સોશલ મીડિયા પર શેયર કર્યા Video

નવી દિલ્લીઃ હરિયાણાની ફેમસ સિંગર અને ડાન્સર સપના ચૌધરી (Sapna Choudhary) એ પોતાના દમ પર સફળતા મેળવી છે. તે પોતાના ડાન્સ અને સોન્ગના કારણે સોશિયલ મીડિયામાં ફેમસ થઈ છે. સપના માટે સફળતા મેળવવી અઘરી હતી. તેને પોતાની જીંદગીમાં ખૂબ સંઘર્ષ કર્યો છે.

એક પછી એક સુપરહિટ ગીતો લોન્ચ કરી રહી છે સપના
સપના ચૌધરી (Sapna Choudhary) ના સ્ટેજ શો જોવા માટે આજે પણ લોકોની ભીડ જામે છે. હરિયાણવી ક્વીન આ સમયે એક પછી એક સુપરહિટ ગીતો લોન્ચ કરી રહી છે. એક વખત ફરી સપનાએ પોતાના ડાન્સથી ફેન્સને ઘાયલ કરી દીધા છે.
 

સપના ચૌધરી (Sapna Choudhary) એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેની બે સ્થિતિ જોવા મળે છે.એક તો અત્યારની અને પહેલાની સપના ચૌધરી સ્ટેજ શો કરતી હતી તે, આ વીડિયોમાં સપના એક ડાયલોગ પર લીપસિંગ કરતી જોવા મળી.

સપનાએ આપી સ્થિતિ ન ભૂલવાની સલાહ
વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે ' યે અપુનકી ઓકાત હૈ, ઇન્સાન કો  કભી અપની ઓકાત નહીં ભૂલની ચાહીયે.'  વીડિયો શેર કરતા સપના ચૌધરી (Sapna Choudhary) એ કેપ્શનમાં લખ્યું, ' હમ ના ભૂલે હૈ ન ભૂલેગે' સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોને મળ્યા સારા વ્યૂઝ
સપના ચૌધરીના ફેન્સ સતત આ વીડિયો પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હજુ સુધી 69 લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, સપના ચૌધરી (Sapna Choudhary) સોશિયલ મીડિયા સાઇટ પર ખૂબ કાર્યરત રહે છે અને પોતાના ફોટો અને વીડિયો શેર કરીને ફેન્સનું મનોરંજન કરતી રહે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news