Video: Taarak Mehta ની આ અભિનેત્રીએ ઓટોમાં બેસતા જ ફટાક દઈને શર્ટના બટન ખોલી નાખ્યા, આપ્યા સેક્સી પોઝ

તેણે ઓટોની અંદર સૌથી હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Video: Taarak Mehta ની આ અભિનેત્રીએ ઓટોમાં બેસતા જ ફટાક દઈને શર્ટના બટન ખોલી નાખ્યા, આપ્યા સેક્સી પોઝ

નવી દિલ્હી: ટેલિવિઝિનનો મશહૂર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે બોલ્ડનેસથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે. હવે તેણે ઓટોની અંદર સૌથી હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આરાધનાએ પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવ્યા છે. 

ઓટોની અંદર કરાવ્યું હોટ ફોટોશૂટ
આરાધના શર્માએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે શર્ટના બટન ખુલ્લા રાખીને ફોટોશૂટ કરાવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આરાધનાએ શર્ટના બટન ખોલ્યા અને પોતાની બ્રાલેટ દેખાડતા એક ઓટોની અંદર સેક્સી પોઝ આપી રહી છે. આરાધનાનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

બોલ્ડ અદાઓ જોઈને ફેન્સના હોશ ઉડ્યા
આ વીડિયો લોકોને ખુબ  પસંદ પડી રહ્યો છે. કમેન્ટ સેક્શનમાં એક ફેને લખ્યું કે આવી ઓટોવાળી હોય તો હું દરરોજ ઓટોમાં જ ફરું. બીજા ફેને લખ્યું કે લિફ્ટ મળશે? આ ઉપરાંત યૂઝર્સે કમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજી શેર કરતા આરાધનાના ખુબ વખાણ કર્યા છે. 

હોટ તસવીરોથી મચાવે છે ધમાલ
આરાધના સોશિયલ મીડિયામાં પોતાની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જેને ફેન્સ ખુબ પસંદ કરે છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું છે. આરાધના શર્મા સ્પ્લિટ્સ વિલા 12ની એક્સ કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે. 

બ્રેકઅપ સેક્સને લઈને ચર્ચામાં રહી આરાધના
નોંધનીય છે કે થોડા સમય પહેલા આરાધનાએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેણે બ્રેકઅપ સેક્સ કર્યું હતું. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ સાથે તે લિવ ઈન રિલેશનશીપમાં હતી તેની સાથે તેણે બ્રેકઅપ સેક્સ કરવાનો નિર્ણય લીધો હતો. આરાધનાએ જણાવ્યું કે જ્યારે તેમનો સંબંધ તૂટવાનો હતો ત્યારે તેણે કહ્યું કે ચલો આપણે છેલ્લીવાર એકબીજાને ફીલ કરીએ અને તેમણે એમ વિચારીને એક બીજા સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news