Janhvi Kapoor એ વર્કઆઉટ માટે પહેરો નાનકડો ડ્રેસ, લોકોએ કહ્યું- પાર્ટીમાં જઇ રહી છે શું?

 જાહ્નવી પોતાની એક્ટિંગ સાથે સાથે સુંદર અને ફિટનેસ માટે પણ જાણિતી છે. તાજેતરમાં જ અભિનેત્રીને તેમના વર્કઆઉટ સેશન બાદ સ્પોટ કરી જેને લઇને સોશિયલ મીડિયા પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

Janhvi Kapoor એ વર્કઆઉટ માટે પહેરો નાનકડો ડ્રેસ, લોકોએ કહ્યું- પાર્ટીમાં જઇ રહી છે શું?

Janhvi Kapoor Latest Pic: બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor ) એ વર્ષ 2018 માં સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ 'કેદારનાથ' થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ અભિનેત્રીએ પાછળ વળીને જોયું નથી. જાહ્નવી પોતાની એક્ટિંગ સાથે સાથે સુંદર અને ફિટનેસ માટે પણ જાણિતી છે. તાજેતરમાં જ અભિનેત્રીને તેમના વર્કઆઉટ સેશન બાદ સ્પોટ કરી જેને લઇને સોશિયલ મીડિયા પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર હંમેશાથી પોતાના લુક્સને લઇને ફેન્સમાં ફેવરિટ છે. તો બીજી તરફ આપણે જાણીએ છીએ કે તે પોતાની ફિટનેસને લઇને કેટલી સર્તક છે. 

મોટાભાગે જાહ્નવી કપૂરને હંમેશાથી તેમના હોટ સિજલિંગ વર્કઆઉટ વિયરમાં સ્પોટ કરવામાં આવે છે. જો કે આ વખતે અભિનેત્રીને પોતાના જિમ સેશનમાંથી નિકળતા ફરી દેખાઇ પરંતુ આ વખતે જાહ્નવીનો અંદાજ ખૂબ અલગ હતો. 

સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં તે એક શોર્ટ પ્રિંટેટ વ્હાઇટ અને પિંક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. ખુલ્લા વાળ મ્યૂડ મેકઅપ અને વ્હાઇટ સ્નીકર્સ સાથે અભિનેત્રીએ પોતાના કેજ્યુઅલ લુકને કમ્લીટ કર્યો હતો.

જાહ્નવી કપૂરની આ ફોટા ઇન્ટરનેટ પર સામે આવ્યા તો લોકો તેના પર પોતાની કોમેન્ટ આપવાનું શરૂ કરી દીધું. એક યૂઝરે અભિનેત્રીના ફોટા પર કોમેન્ટ કરતાં લખ્યું 'તમે જિમ કરી રહ્યા હતા કે પાર્ટી?

આ ઉપરાંત વધુ એક સોશિયલ મીડિયા યૂઝરે જાહ્નવીના ફોટા પર કોમેન્ટ કરતાં લખ્યું- આ કપડાંમાં કેવી રીતે વર્કઆઉટ કરો છો? 

આ વાતમાં કોઇ શંકા નથી કે જાહ્નવી પોતાના સિંપલ કેજુઅલ અંદાજમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તો બીજી તરફ અભિનેત્રીના વર્કફ્રંટની વાત કરીએ તો તાજેતરમાં જ તેમની ફિલ્મ 'મીલી' સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી.જેમાં તે સની કૌશલ સાથે જોવા મળી રહી હતી. 

જાહ્નવી ફિલ્મ 'બવાલ' માં જોવા મળશે જેમાં તેમની સાથે વરૂણ ધવન પણ લીડ રોલમાં હશે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news