Gadar 2: સની દેઓલની બ્લોકબસ્ટર ગદર 2 OTT રિલીઝ માટે રેડી, જાણો કઈ તારીખે અને કયા પ્લેટફોર્મ પર થશે રિલીઝ

Gadar 2 On OTT: 2001ની બ્લોકબસ્ટર ફિલ્મ ગદરની સિક્વલે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગદર 2 સ્વતંત્રતા દિવસની પહેલા 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.  ત્યારે હવે આ ફિલ્મ OTT પર સ્ટ્રીમિંગ માટે તૈયાર છે.

Gadar 2: સની દેઓલની બ્લોકબસ્ટર ગદર 2 OTT રિલીઝ માટે રેડી, જાણો કઈ તારીખે અને કયા પ્લેટફોર્મ પર થશે રિલીઝ

Gadar 2 On OTT: નિર્માતા-નિર્દેશક અનિલ શર્માની બ્લોકબસ્ટર ફિલ્મ ગદર 3 ટુંક સમયમાં OTT પર જોવા મળશે. આમ તો રેકોર્ડબ્રેક બિઝનેસ કરતી આ ફિલ્મને આટલી જલદી ઓટીટી પર રિલીઝ કરવાનો અનિલ શર્માનો ઈરાદો ન હતો. પરંતુ હવે આ વાત ફાઈનલ થઈ ગઈ છે કે ગદર 2 ઓટીટી પર આવી રહી છે.  

આ પણ વાંચો:

લગભગ 22 વર્ષ પછી સની દેઓલ-અમિષા પટેલ અભિનીત ફિલ્મ ગદરની સિક્વલ ફિલ્મ ગદર 2 રિલીઝ ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પણ અગાઉની ફિલ્મની જેમ જ ધૂમ મચાવી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 522 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે અને હજુ પણ આ ફિલ્મ થિયેટરોમાં ચાલી રહી છે. સિનેમાઘરોમાં રિલીઝના લગભગ દોઢ મહિના પછી ફિલ્મની OTT રિલીઝ ડેટ ફાઈનલ થઈ ગઈ છે..

2001ની બ્લોકબસ્ટર ફિલ્મ ગદરની સિક્વલે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગદર 2 સ્વતંત્રતા દિવસની પહેલા 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.  ત્યારે હવે આ ફિલ્મ OTT પર સ્ટ્રીમિંગ માટે તૈયાર છે.

ઝી સ્ટુડિયો ગદર 2 નું મુખ્ય નિર્માતા છે અને ફિલ્મના ઓટીટી સ્ટ્રીમિંગ રાઈટ્સ પણ ZEE5 પાસે છે. તેથી ફિલ્મનું પ્રીમિયર ફક્ત ZEE5 પર જ થશે.  ગદર 2  6 ઓક્ટોબર ઝી5 પર રિલીઝ થશે પણ લગભગ નક્કી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news