Urfi Javed Flower look: હવે તો ઉર્ફીએ હદ વટાવી, માત્ર શરીર પર ફૂલ ચોંટાડ્યા, બોલ્ડનેસ જોઈને ફેન્સ બેકાબૂ

લોકો વિશ્વાસ નથી કરી શકતા કે કોઈ અભિનેત્રી ચમકવા માટે આવું પણ કરી શકે. ઉર્ફી જાવેદનો આવો અંદાજ જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ હેરાન છે અને હોય પણ કેમ નહીં. ઉર્ફીએ પોતાના શરીર પર કપડાના બદલે માત્ર ફૂલો ચોંટાડીને હદ વટાવી દીધી છે.

Urfi Javed Flower look: હવે તો ઉર્ફીએ હદ વટાવી, માત્ર શરીર પર ફૂલ ચોંટાડ્યા, બોલ્ડનેસ જોઈને ફેન્સ બેકાબૂ

Urfi Javed Flower look: ઉર્ફી જાવેદની વાત આવે ત્યારે કંઈક નવું જ હોય. સ્વાભાવિક રીતે ઉર્ફી ડ્રેસ સેન્શને લઈને અનેક વખત ટ્રોલર્સના નિશાને રહે છે, આ વખતે પણ કંઈક વાત એવી જ છે સોશિયલ મીડિયા સેંસેશન ઉર્ફી જાવેદે ફેશન ઈન્ડરસ્ટ્રીમાં નવા બેંચમાર્ક સેટ કરી દીધા છે. પરંતુ આ વખતે ઉર્ફીએ જે કર્યું છે તેણે જોઈને દરેક લોકોની આંખો ખુલ્લી જ રહી ગઈ છે. લોકો વિશ્વાસ નથી કરી શકતા કે કોઈ અભિનેત્રી ચમકવા માટે આવું પણ કરી શકે. ઉર્ફી જાવેદનો આવો અંદાજ જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ હેરાન છે અને હોય પણ કેમ નહીં. ઉર્ફીએ પોતાના શરીર પર કપડાના બદલે માત્ર ફૂલો ચોંટાડીને હદ વટાવી દીધી છે.

કપડા ના પહેર્યા
જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રીએ સ્કિન ટોન સાથે મેળ ખાતી ન્યૂડ કલર શોર્ટ્સ પહેરી છે, જ્યાં લોકોનું ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. આ સિવાય ઉર્ફીએ શરીર પર કોઈ કપડા પહેર્યા નથી.

રંગબેરંગી ફૂલો ચોંટાડ્યા
ઉર્ફી જાવેદે રંગબેરંગી ફૂલોથી પોતાનો લુક પૂરો કર્યો. તેની સાથે અભિનેત્રીએ વાળની ​​લાંબી વેણી કાઢીને પાછળ પોની બનાવી છે. વીડિયોમાં ઉર્ફી શરીરની કોઈ હલચલ કરતી જોવા મળી રહી નથી પરંતુ તે તેના ચહેરાના હાવભાવને ફ્લોન્ટ કરી રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Urrfii (@urf7i)

ફેશનની દ્રષ્ટિએ ટ્રેન્ડસેટર્સ
ઉર્ફી જાવેદની આ સ્ટાઈલ જોવા માટે કોમેન્ટ સેક્શન પર એક નજર નાંખો, જ્યાં કેટલાક યુઝર્સ તેને ફેશનના મામલે ટ્રેન્ડસેટર કહી રહ્યા છે તો કેટલાક તેના ફેવરિટ ફૂલ ગણાવી રહ્યા છે. આ સાથે કેટલાક યુઝર્સ તેમની બોલ્ડ સ્ટાઈલને મર્યાદા કરતા વધુ પસંદ નથી કરી રહ્યા અને તેમને આવું ન કરવાની સૂચના પણ આપી રહ્યા છે.

શર્ટના બટન ખોલ્યા
અગાઉ ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ઉર્ફી કેમેરાની સામે માત્ર સફેદ કલરનો શર્ટ પહેરેલી જોવા મળી હતી. ખાસ વાત એ છે કે ઉર્ફીએ આ સફેદ રંગના શર્ટના આગળના ભાગમાંથી બટન ખુલ્લા રાખ્યા હતા. જેમાં તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી. તે સ્ટાઇલિશ દેખાવા માટે ઉર્ફીએ તેના ગળામાં હેવી ચોકર સ્ટાઇલનો નેકલેસ પહેર્યો હતો. આ સાથે વાળનો બન પણ બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે - 'નો પેન ઔર નૌ ગેન.' ઉર્ફીના આ વીડિયો પર કોમેન્ટ કરતાં રાખી સાવંતે ફાયર ઈમોજી બનાવી છે.

ફેશન સ્ટેટમેન્ટની ચર્ચા
ઉર્ફી જાવેદે ખૂબ જ ઓછા સમયમાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. ફોટો શૂટ હોય કે સ્પોટેડ લુક હોય, દરેક વખતે ઉર્ફી તેના ચાહકો માટે કંઈક અજીબ કરે છે અને તેથી જ તે ટોક ઓફ ધ ટાઉન બની જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news