Boldness Overloaded: ક્યારેક ટોપ, તો ક્યારેક બ્રાલેસ... જરૂરિયાતથી વધારે હોટ તસવીર શેર કરે છે આ સેલિબ્રિટી

Sakshi Chopra Topless To Braless Photos: ફેશન ઇન્ડસ્ટ્રીમાં હાલના દિવસોમાં સ્ટાર ડોટર્સનો દોર શરૂ થઈ ચૂક્યો છે. તમામ મોટા-મોટા સ્ટાર્સ અને ફિલ્મ મેકર્સની દીકરીઓ તેમનો એકથી એક ચઢિયાતો એક ગ્લેમરસ અંદાજને લઇને ચર્ચામાં રહે છે. આ સ્ટાર ડોટર્સમાં સામેલ છે રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા.

Boldness Overloaded: ક્યારેક ટોપ, તો ક્યારેક બ્રાલેસ... જરૂરિયાતથી વધારે હોટ તસવીર શેર કરે છે આ સેલિબ્રિટી

Sakshi Chopra Topless To Braless Photos: રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા હંમેશા તેના કપડાને લઇને લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એકવાર સાક્ષી ચોપડાની લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે જે ઘણી ઝડપથી વાયરલ થઈ રહી છે. સાક્ષીની તસવીરોમાં તેની બોલ્ડનેસને જોઈ લોકો તોબા પોકારી જાય છે. આગળની સ્લાઈડમાં જુઓ સાક્ષી ચોપડાની કેટલીક એવી સિઝલિંગ તસવીરો...

તસવીરો સામે આવતા જ લોકો સાક્ષી ચોપડાના ડેયરિંગ લૂકની ચર્ચા કરવા લાગ્યા છે. બોલ્ડનેસ ફ્લોન્ટ કરવા માટે સાક્ષી ચોપડા બ્રાલેસ કે પછી ટોપલેસ થવામાં શરમાતી નથી. સાક્ષીની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવવા માટે પૂરતી છે. દિલચસ્પ વાત છે કે સાક્ષી માત્ર ફોટોશૂટમાં જ એટલી બોલ્ડ દેખાતી નથી પરંતુ તે ઘરથી બહાર પણ આવા અંદાજમાં જોવા મળે છે.

સાક્ષી ચોપડાના ઇન્સ્ટાગ્રામ જોઈએ તો સ્પષ્ટ છે તે તેને વેકેશન મનાવવાનો ઘણો શોખ છે. અલગ-અલગ ડેસ્ટિનેશન પર જઈ સાક્ષી એકથી એક શાનદાર ફોટોશૂટ કરાવે છે અને તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. સાક્ષીના ઇન્સ્ટાગ્રામ પર ખાવા અને સુંદર જગ્યાની ઘણી તસવીરો જોવા મળે છે. આ કારણે તેની ફેન ફોલોવિંગ્સ પણ જોરદાર છે.

આ તસવીરમાં તમે સાક્ષી ચોપડાને ટોપલેસ અંદાજમાં જોઈ શકો છો. અહીં બોલ્ડનેસની હદ પાર કરવા માટે તેણે બ્રા પણ પહેરી નથી. બારી બહાર જોતા સાક્ષી તેની પીઠ અને સાઈડ કર્વ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેની આ બોલ્ડ તસવીર નેટીઝન્સની રાતની ઉંઘ ઉડાડવાનું કામ કરે છે.

માત્ર એક શર્ટ પહેલી સાક્ષી ચોપડાએ જે ડેરિંગ અંદાજમાં તેના કર્વ્સ ફેન્સને દેખાડ્યા છે તેનું શું કહેવું... સાક્ષીની આ અદાઓ પર દુનિયા ફિદા થઈ ગઈ છે. સાક્ષીની આ તસવીરો જોયા બાદ કોઈ વિશ્વાસ નહીં કરે કે તે રામાનંદ સાગરની જ પૌત્રી છે.

તમને જણાવી દઈએ કે સાક્ષી ચોપાડની ઉંમર 24 વર્ષની છે અને આ હસીના દરરોજ તેના એકથી એક ચઢિયાતા બોલ્ડ લૂક્સને લઇને ચર્ચામાં રહે છે. સાક્ષી ચોપડા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને દરરોજ તેની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શરે કરે છે. સાક્ષી ચોપડાના બોલ્ડ લૂક્સને જોયા બાદ નેટિઝન્સનું કહેવું છે કે તે બોલ્ડનેસ મામલે ઉર્ફી જાવેદને ટફ કોમ્પિટિશન આપે છે.

સાક્ષી ચોપડા રામાયણ બનાવનાર જાણીતા પ્રોડ્યૂસર રામાનંદ સાગરની પૌત્રી છે. સાક્ષી ચોપડાની માતા મીનાક્ષી સાગર રામાનંદ સાગરના નાના પુત્ર મોતી સાગરની પુત્રી છે. તમને જણાવી દઈએ કે સાક્ષીની માતા મીનાક્ષી સાગરે 2018 માં મામિક સિંહ સાથે લગ્ન કર્યા છે. તે સાક્ષી ચોપડાના અંકલ આકાશ ચોપડા પણ એક એક્ટર છે. ઇન્સ્ટાગ્રામ પર તબાહી મચાવવાની સાથે સાક્ષી ચોપડાનું યુટ્યૂબહ પર પણ એક એકાઉન્ટ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news