સાઉથના આ સુપરસ્ટારના મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એવી જગ્યા છે, જ્યાં કોઈ પણ હૈશટેગ વાઈરલ થવામાં વાર નથી લાગતી. સાઉથના સુપર સ્ટાર વિજયને લઈને એક હૈશટેગ ચલાવવામાં આવ્યું અને તે થોડી મિનીટોમાં ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. સાઉથ સુપરસ્ટાર કરવા લાગ્યો. સાઉથ સુપરસ્ટાર વિજયના મોતના ખોટા સમાચાર ફેલાઈ ગયા, જેના બાદ ટ્રોલર્સ અને ફેન્સની વચ્ચે ડિજીટલ વોર ચાલી રહી છે.
સાઉથના આ સુપરસ્ટારના મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા

નવી દિલ્હી :સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એવી જગ્યા છે, જ્યાં કોઈ પણ હૈશટેગ વાઈરલ થવામાં વાર નથી લાગતી. સાઉથના સુપર સ્ટાર વિજયને લઈને એક હૈશટેગ ચલાવવામાં આવ્યું અને તે થોડી મિનીટોમાં ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. સાઉથ સુપરસ્ટાર કરવા લાગ્યો. સાઉથ સુપરસ્ટાર વિજયના મોતના ખોટા સમાચાર ફેલાઈ ગયા, જેના બાદ ટ્રોલર્સ અને ફેન્સની વચ્ચે ડિજીટલ વોર ચાલી રહી છે.

— Selestina Maria Visvasanathan (@Vselestinamaria) July 29, 2019

વાઈરલ સમાચાર મુજબ, ટ્વિટર પર #RIPactorVIJAYથી એક હૈશટેગ ચલાવવામાં આવ્યું, જે થોડી જ મિનીટો પર ટ્રેન્ડ કરવા લાગ્યું. જેમ એક્ટરના ફેન્સે આ જોયું તેમનો ગુસ્સો વિજયના હેટર્સ તરીકે નીકળ્યો.

Twitter पर फैली इस एक्टर की मौत की झूठी खबर, #RIPactorVIJAY करने लगा ट्रेंड

વિજયના નિધનના સમાચાર ખંડન કરતા એક ફેનએ લખ્યું કે, એક્ટર બિલકુલ એકદમ હેલ્ધી અને ફીટ છે. #RIPactorVIJAYના હૈશટેગથી અત્યાર સુધી 50 હજારથી વધુ ટ્વિટ કરવામાં આવ્યા છે. તો પરેશાન લોકો પૂછી રહ્યા છે કે, આ કોણ છે જે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. હૈશટેગને બંધ કરો.

— Archana Kalpathi (@archanakalpathi) July 29, 2019

ઉલ્લેખનીય છે કે, વિજય સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપરહીટ સ્ટારમાંથી એક છે. વિજયે છેલ્લા કેટલાક વર્ષોમાં બેક ટુ બેક અનેક ફિલ્મો આપી છે. હાલ વિજયની અપકમિંગ ફિ્લમ બીજીલ પણ બહુ જ ચર્ચામાં છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news