પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન બની સોશિયલ મીડિયા ક્વિન, જીત્યો એવોર્ડ

પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન બની સોશિયલ મીડિયા ક્વિન છે અને ઇન્સ્ટાગ્રામર્સ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. 39 કરોડ ફોલોઅર્સ સાથે આ ત્રણેય અભિનેત્રીઓએ મોસ્ટ ફોલોડ એકાઉન્ટના રૂપમાં ઉભરી આવી છે. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી એંગેજ્ડ એકાઉન્ટ ઓફ ધ યરના રૂપમાં ઉભરી આવ્યો છે.

પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન બની સોશિયલ મીડિયા ક્વિન, જીત્યો એવોર્ડ

નવી દિલ્હી : અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામર્સ ઓફ ધ યર 2019 બન્યા છે. આ ત્રણેય અભિનેત્રીઓ સમગ્ર વર્ષ દરમિયાન દેશભરમાં ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ વ્યસ્ત અને સક્રિય રહી હતી. 39 કરોડ ફોલોઅર્સ સાથે આ ત્રણેય અભિનેત્રીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મોસ્ટ ફોલોડ એકાઉન્ટના રૂપમાં ઉભરી આવ્યા છે. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી એંગેજ્ડ એકાઉન્ટ ઓફ ધ યરના રૂપમાં ઉભરી આવ્યો છે.

नागरिकता पर सवाल उठाने वालों को दीपिका पादुकोण का जवाब, बोलीं- 'कौन हूं, कहां से हूं, जान लो' 

દીપિકાએ એક નિવેદનમાં કહ્યું કે, હું લોકો સાથે જીવવા, હસવા, પ્રેમ કરવા અને એમની સાથે ખુશી શેયર કરવા માટે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર આવું છું. આ બધુ મારા માટે ઘણું મહત્વ ધરાવે છે અને હું એમના પ્રેમ માટે આભારી છું. 

प्रियंका चोपड़ा दुनिया की पॉवरफुल महिलाओं की लिस्ट में एकलौता नाम, देश कर रहा सलाम

વર્ષ 2018માં સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાનું ડેબ્યુ કર્યું હતું. વર્ષ દરમિયાન તે શાનદાર રૂપથી પોતાના ફેન્સ વધારતી રહી અને તે રાઇઝીંગ સ્ટાર એવોર્ડ જીતી. 

sara ali khan

સારા કહે છે કે, ઇન્સ્ટાગ્રામ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં મને એ વાતની અનુમતિ મળે છે કે હું જેવી છું અને રહું છું એ આ માધ્યમથી સીધી રીતે દર્શકો સાથે પહોંચી શકું છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news