Nora Fatehi હદથી વધુ સિજલિંગ ડ્રેસમાં મુંબઇના રસ્તા પર જોવા મળી, બાપ રે બાપ ના દેખાવાનું દેખાઇ ગયું

બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) તાજેતરમાં જ મુંબઇમાં એકદમ સુંદર અંદાજમાં સ્પોટ કરવામાં આવી. આમ તો ઘરમાંથી નિકળતાં જ નોરા ફતેહીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.

Nora Fatehi હદથી વધુ સિજલિંગ ડ્રેસમાં મુંબઇના રસ્તા પર જોવા મળી, બાપ રે બાપ ના દેખાવાનું દેખાઇ ગયું

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) તાજેતરમાં જ મુંબઇમાં એકદમ સુંદર અંદાજમાં સ્પોટ કરવામાં આવી. આમ તો ઘરમાંથી નિકળતાં જ નોરા ફતેહીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે પરંતુ આ વખતે નોરાનો આ અંદાજ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. આ દરમિયાન નોરા ફતેહી વ્હાઇટ ડ્રેસમાં પાપારાજીની સમક્ષ પોઝ આપતી જોવા મ્ળી રહી છે. 

નોરા ફતેહી જ્યાં પોતાને સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ એક્ટિવ છે તો બીજી તરફ તે જ્યારે બહાર નિકળે છે તો પાપારાજી તેમની એક પણ મોન્ટેન્ટ મિસ કરવા માંગતા નથી. સામે આવેલા આ ફોટામાં તમે જોઇ શકે છો કે નોરા આ દરમિયાન દરેક એંગલથી હોટ લાગી રહી છે. 

તાજેતરમાં જ રસ્તા પર પાપારાજીએ વ્હાઇટ ડ્રેસ (White Dress) માં નોરા ફતેહીના ફોટા ક્લિક કર્યા તો આ દરમિયાન તે ઓપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઇ. નોરા ફતેહીનો ડ્રેસ જ્યારે નીચે સરકવા લાગ્યો તો તેમણે કેમેરા સામે જ તેને એડજસ્ટ કર્યો. નોર ફતેહી કેમેરા સામે પોતાનો ડ્રેસ એડજસ્ટ કરવા લાગી તો આ તસવીરો કેમેરામાં કેદ થઇ ગઇ. 

આ પ્રકારની તસવીરો જોઇ ફેન્સ કોમેન્ટ કરીને કહેવા લાગ્યા કે આટલા પણ કપડાં કેમ પહેરો છે. અન્ય એક ફેન્સએ લખ્યું કે ખુલ્લુ રાખ્યું છે, શું કાપડ ઓછું પડી ગયું હતું. તો અન્ય એક યૂઝરે લખ્યું કે કેમ ભારતીય સંસ્કૃતિની ઐસી કરી તૈસી કરી રહ્યા છો તમે લોકો, બીજા દેશમા6થી આવીને અમારા દેશને ખરાબ કરી રહ્યા છે. 

જોકે નોરાએ જે અંદાજમાં પોતાના ડ્રેસને ડેયરિંગ અંદાજમાં કોન્ફીડેન્સ સાથે એડજસ્ટ કર્યો તે કાબિલે તારીફ છે. નોરાના લુકની વાત કરીએ તો તેમણે પોતાના વ્હાઇટ ડ્રેસને વ્હાઇટ હીલ્સની સાથે ટીમ અપ કરી હતી. 

તમને જણાવી દઇએ કે નોરા ફતેહી મોટાભાગે ચર્ચામાં રહે છે. નોરાના ફેન્સ તેમની સુંદરતા અને ડાન્સના દિવાના છે. નોરા પોતે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે મોટાભાગે પોતાના ઘણા ફોટા ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેમના તમામ ફોટા મોટાભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જેમને તેમના ફેન્સ ખૂબ પસંદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news