મોનાલિયાએ કેમેરા સામે કંઈક કર્યું એવું, ફેન્સ વારંવાર જોઈ રહ્યાં છે વીડિયો

ભોજપુરી અભિનેત્રી મોનાલિયા હંમેશા એવી પોસ્ટ શેર કરે છે, જેને જોઈને ફેન્સ ખુસ થઈ જાય છે. તેણે એકવાર ફરી વીડિયો શેર કર્યો છે. જે ઈન્ટરનેટ પર છવાયો છે. 
 

મોનાલિયાએ કેમેરા સામે કંઈક કર્યું એવું, ફેન્સ વારંવાર જોઈ રહ્યાં છે વીડિયો

નવી દિલ્હીઃ ભોજપુરી અભિનેત્રી મોનાલિયા સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલી રહે છે. એવો કોઈ દિવસ ન હોય જ્યારે ફેન્સની સમક્ષ ન આવતી હોય. હવે તેણે એક વીડિયો શેર કર્યો છે જેને ફેન્સ વારંવાર જોઈ રહ્યાં છે. મોનાલિયાની અદાઓ પર લોકો ફિદા થઈ ગયા છે. 

બ્લેક ટોપ અને મિની સ્કર્ટમાં દેખાડી અદાઓ
મોનાલિયાએ બ્લેક કલરનું ટોપ પહેર્યું છે. તેની સાથે તેણે મિની સ્કર્ટ પહેર્યું છે. વીડિયોની શરૂઆતમાં મોનાલિયા બેડરૂમમાં બુક વાંચતી જોવા મળી રહી છે અને પછી તે કેમેરાની સામે આવી જાય છે અને પોતાની કાતિલ અદાઓ દેખાડે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ બાજીગરનું ગીત સંભળાતું જોવા મળે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિયાની અદાઓ પર આવ્યું ફેન્સનું દિલ
મોનાલિયાના આ વીડિયોને ફેન્સ વારંવાર જોઈ રહ્યાં છે. કમેન્ટ સેક્શનમાં યૂઝર્સ તેને સેક્સી કહી રહ્યાં છે તો ક્યારેક તેની ફિટનેસની પ્રશંસા કરી રહ્યાં છે. આ સિવાય ફેન્સે ફાયર અને હર્ટની ઇમોજી શેર કરી છે. એક કલાકમાં મોનાલિસાના આ વીડિયોને અનેક વ્યૂઝ મળી ચુક્યા છે. 

સ્માર્ટ જોડી શોમાં આવી નજર
આ દિવસોમાં મોનાલિસા ટીવી શો સ્માર્ટ જોડીમાં પતિ વિક્રાંત સિંહ રાજપૂતની સાથે જોવા મળી રહી છે. કપલને ફેન્સનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. શોમાં બંને એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. 

પતિ સાથે ઉજવી વેડિંગ એનિવર્સરી
ઉલ્લેખનીય છે કે મોનાલિસા હંમેશા પોતાના પતિ વિક્રાંત સિંહ રાજપૂતની સાથે તસવીરો શેર કરતી રહે છે. હાલમાં તેણે પોતાના લગ્નની પાંચમી વર્ષગાંઠની ઉજવણી કરી. આ સમયે મોનાલિસાએ પતિ સાથે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં બંને સાત ફેરા લેતા જોવા મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news