મલાઇકા કરતાં વધુ બોલ્ડ છે અરબાઝની નવી ગર્લફ્રેન્ડ, ગોરી મેમના ફોટા જોવા થાય છે પડાપડી!

અરબાઝ ખાન (Arbaaz Khan) ની ભૂતપૂર્વ પત્ની મલાઈકા અરોરા (Malaika Arora) વિશે વાત કરીએ, તેને જ્યોર્જિયા એન્ડ્રિયા (Georgia Andriani) ની કરતાં થોડા નાના અને ટેક્સ્ટ પ્રકારના ટેટૂઝ કરાવવાનું પસંદ છે. મલાઈકા અરોરાએ તેના કાંડા અને આંગળી પર નાના-નાના ટેટૂ બનાવ્યા છે, જે ફોટો ઝૂમ કરતી વખતે જોવા મળે છે.

મલાઇકા કરતાં વધુ બોલ્ડ છે અરબાઝની નવી ગર્લફ્રેન્ડ, ગોરી મેમના ફોટા જોવા થાય છે પડાપડી!

મુંબઈ: અરબાઝ ખાને (Arbaaz Khan) હજુ સુધી તેની વર્તમાન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા નથી. સ્પષ્ટ છે કે બંને અભિનેત્રીઓ ખૂબ જ સુંદર છે. બંને ટેટૂની શોખીન છે પણ કોનું ટેટૂ કોના પર ભારે? બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યુસર અરબાઝ ખાન (Arbaaz Khan)  ના અંગત જીવનમાં ઘણી સુંદર છોકરીઓ આવી. જો કે, તેમનું અંગત જીવન ક્યારેય ખૂબ સ્થિર રહ્યું નથી. જ્યારે અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) સાથેનો તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો ન હતો..

થાઇ પર બનાવ્યું આ ટેટૂ-
જ્યોર્જિયા એન્ડ્રિયાની (Georgia Andriani)  ને તેની જાંઘ પર પાછળના ભાગમાં એક મોટું સી 'બો' બનાવ્યું છે, જેને તેમણે ડિઝાઇનર લુક આપ્યો છે. જ્યારે પણ જ્યોર્જિયા (Georgia Andriani) કેટલાક રિવીલિંગ કપડાં પહેરે છે, ત્યારે તેનું ટેટૂ એક્સપોઝ થતું રહે છે.

કમર પર લખ્યું છે લવ-
જ્યોર્જિયા (Georgia Andriani) એ તેની કમર પર 'LOVE' લખેલું છે અને કેટલાક ફૂલો બનાવ્યા છે.

જોરદાર મુકાબલો છે બંને વચ્ચે-
બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન (Arbaaz Khan) ની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની (Georgia Andriani) ને મોટા અને વધુ ડિઝાઇનર ટેટૂ કરાવવાનો શોખ છે. ફોટો ઝૂમ કર્યા વિના પણ તેના ટેટૂઝ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

બલખાતી કમર પર ટેટૂ-
આ ઉપરાંત અરબાઝ ખાન (Arbaaz Khan) ની ગર્લફ્રેન્ડે પણ તેની કમર પર એક સુંદર ટેટૂ કરાવ્યું છે જે ઘણી વખત જોવા મળ્યું છે.

મલાઈકા ખાઇ ગઇ ટેટૂમાં માત-
અરબાઝ ખાન (Arbaaz Khan) ની ભૂતપૂર્વ પત્ની મલાઈકા અરોરા (Malaika Arora) વિશે વાત કરીએ, તેને જ્યોર્જિયા એન્ડ્રિયા (Georgia Andriani) ની કરતાં થોડા નાના અને ટેક્સ્ટ પ્રકારના ટેટૂઝ કરાવવાનું પસંદ છે. મલાઈકા અરોરાએ તેના કાંડા અને આંગળી પર નાના-નાના ટેટૂ બનાવ્યા છે, જે ફોટો ઝૂમ કરતી વખતે જોવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news