Janhvi Kapoor બની 'Island girl', અલગ અંદાજમાં આપ્યા પોઝ, ફિદા થયા ફેન્સ- SEE PHOTOS

જાહનવી કપૂર  (Janhvi Kapoor) પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી તહેલકો મચાવી રહી છે. જેને જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યાં છે. હવે તેણે ફ્લોરલ પ્રિન્ટની વચ્ચે ડ્રેસમાં કંઈક એવા પોઝ આવ્યા છે જેને જોઈને તમારી ધડકનો પણ વધી જશે. 

Janhvi Kapoor બની 'Island girl', અલગ અંદાજમાં આપ્યા પોઝ, ફિદા થયા ફેન્સ- SEE PHOTOS

નવી દિલ્હીઃ બોલીવુડની અભિનેત્રી જાહનવી કપૂર (Janhvi Kapoor) આ દિવસોમાં પોતાના કામમાંથી સમય કાઢી ક્વોલિટી સમય પસાર કરી રહી છે. તે આજકાલ માલદીવમાં પોતાના મિત્રો સાથે મસ્તી કરી રહી છે. આ વચ્ચે જાહનવી કપૂર  (Janhvi Kapoor) પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી તહેલકો મચાવી રહી છે. જેને જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યાં છે. હવે તેણે ફ્લોરલ પ્રિન્ટની વચ્ચે ડ્રેસમાં કંઈક એવા પોઝ આવ્યા છે જેને જોઈને તમારી ધડકનો પણ વધી જશે. જુઓ આ  PHOTOS...

માલદીવમાં જાહનવીની મસ્તી
જાહનવી કપૂર માલદીવ ટ્રિપ (Janhvi Kapoor Maldives) ની મજા લેતા પોતાના ફેન્સને ભૂલી નથી. ફોટો સાભાર (Instagram@Janhvi Kapoor)

Janhvi Kapoor Island girl

ફ્લોરલ ડ્રેસમાં જોવા મળ્યો અંદાજ
હવે તેણે મલ્ટીકલર ફ્લોરલ પ્રિન્ટ વાળા એક બોલ્ડ ડ્રેસમાં શાનદાર પોઝ આપ્યા છે. જેના કેપ્શનમાં લખ્યું છે 'Island girl'. (ફોટો સાભાર Instagram@Janhvi Kapoor)

Janhvi Kapoor New Pics

જોવા મળ્યો તોફાની અંદાજ
આયલેન્ડ ગર્લ વાળા લુકમાં જાહનવી કપૂરના ખુલ્લા લાંબા વાળ અને ટેન્ડ સ્કિનની સાથે તેના તોફાની અંદાજને ફેન્સ પસંદ કરી રહ્યાં છે.  (ફોટો સાભારઃ Instagram@Janhvi Kapoor)

Janhvi Kapoor bikini pics

મળી રહી છે લાખો લાઇક્સ
આ તસવીરો લોકોને એટલી પસંદ આવી છે કે થોડી કલાકોમાં 8 લાખથી વધુ લાઇક મળી છે. 

Janhvi Kapoor in new Avtar

બિકિની અવતાર પણ ગજબ
આ પહેલા પણ જાહનવીએ દરિયાના પાણીમાંથી નિકળતા કેટલીક તસવીરો શેર કરી હતી, આ તસવીરો ખુબ વાયરલ થઈ હતી. 

Janhvi Kapoor Sizzles in a Silver Swimsuit in Super Cool Pictures From  Maldives | See Viral Pics

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news