Jacqueline Fernandez એ તપતી રેતીમાં આવી રીતે વીતાવ્યા બે દિવસ, જુઓ 'પાણી પાણી' નો BTS VIDEO

જેકલીન ફર્નાડીઝે (Jacqueline Fernandez) રાજસ્થાનની તપતી ગરમીમાં બે દિવસ સુધી કર્યું  'પાની પાની'  (Paani Paani) નું શૂટિંગ

Jacqueline Fernandez એ તપતી રેતીમાં આવી રીતે વીતાવ્યા બે દિવસ, જુઓ 'પાણી પાણી' નો BTS VIDEO

નવી દિલ્હીઃ જેકલીન ફર્નાડીઝ (Jacqueline Fernandez) નું કહેવું છે કે તેમને રાજસ્થાનની ગર્મીમાં પોતાના નવા મ્યુઝિક વીડિયો 'પાની પાની' (Paani Paani) માટે બે દિવસ શૂટિંગ કર્યું. અભિનેત્રીએ શુક્રવારે એક ઈન્સ્ટાગ્રામ કોલાજ પોસ્ટની સાથે કર્યો ખુલાસો.

કેપ્શનમાં લખી આ વાત
કેપ્શનમાં લખ્યું, 'અમે રાજસ્થાનની ગર્મીમાં # 'પાની પાની' નું શૂટિંગ કર્યું  આ કામ અઘરું હતું પરંતુ આ ટીમે આ કામને આસાન બનાવી દીધુ! લવ યૂ દોસ્તો.'  જુઓ VIDEO

2 કરોડથી વઘુ વ્યુઝ
આ ટ્રેક છેલ્લા વર્ષના વિવાદાસ્પદ પરંતુ લોકપ્રિ 'ગેંદા ફૂલ' ના પછી બાદશાદહ અને જેકલીન વચ્ચનું આ બીજુ ગીત છે. જેસલમેરમાં શૂટ કરવામાં આવેલું આ ગીતી 8 જૂને રિલીઝ થઈ અને વર્તમાનમાં ફોટો-શેયરિંગ વેબસાઈટ પર 26,161,055 વખત દેખવામાં આવ્યો અને 4. 20 લાઈક મળી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news