રેડ કલરની બિકીનીમાં સુપરહોટ લાગી રહી છે આ હસીના, તસવીર જોઈને ફેન્સ થઈ રહ્યા છે બેકાબૂ!

ઇલિયાના (Ileana D'Cruz) એ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં ઇલિયાનાએ કેપ્શન હાર્ટ ઇમોજી બનાવી છે. આ તસવીરમાં ઇલિયાના ખૂબ જ હોટ લાગી રહી છે.

રેડ કલરની બિકીનીમાં સુપરહોટ લાગી રહી છે આ હસીના, તસવીર જોઈને ફેન્સ થઈ રહ્યા છે બેકાબૂ!

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝે (Ileana D'Cruz) સોશિયલ મીડિયા પર એક એવી તસવીર શેર કરી છે જે જોરદાર વાયરલ થઈ રહી છે. તસવીરમાં ઇલિયાના રેડ બિકીની પહેરીને સુપર હોટ લુકમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસનો આ લુક જોઈને તેના ફેન્સ પણ મોઢામાંથી લાળ લપકાવતા થઈ ગયા છે.

લાગી રહી છે ખુબ જ હોટ
ઇલિયાના (Ileana D'Cruz) એ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં ઇલિયાનાએ કેપ્શન હાર્ટ ઇમોજી બનાવી છે. આ તસવીરમાં ઇલિયાના ખૂબ જ હોટ લાગી રહી છે.

પહેરી લાલ કલરની બિકિની
આ તસવીરમાં ઇલિયાના ડીક્રુઝ (Ileana D'Cruz) લાલ રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. તસવીરમાં ઇલિયાના કેમેરા તરફ નહીં પરંતુ બીજે ક્યાંક જોતી નજરે પડી રહી છે. પરંતુ તસવીરમાં ઇલિયાનાની સ્ટાઇલ ખૂબ જ મનમોહક છે. આ સાથે અભિનેત્રીની હેરસ્ટાઈલ પણ તેના લુકને ખૂબસૂરતી આપી રહી છે અને તેના ફેન્સને અભિનેત્રીની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

આ ફિલ્મમાં અભિષેક સાથે કર્યું હતું કામ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગત વખતે ઇલિયાના (Ileana D'Cruz) ફિલ્મ 'ધ બિગ બુલ'માં જોવા મળી હતી, જેમાં તેણે મીરા રાવ નામની પત્રકારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં હતો. ઇલિયાના (Ileana D'Cruz) ટૂંક સમયમાં 'અનફેર એન્ડ લવલી' (Unfair And Lovely) માં જોવા મળશે. આ ફિલ્મમાં તે રણદીપ હુડ્ડા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તેના સિવાય ઇલિયાના (Ileana D'Cruz) પણ રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં જોવા મળવાની છે. ફિલ્મમાં વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી મહત્વની ભૂમિકામાં હશે.

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ
ઇલિયાના ડીક્રુઝ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં જ ઇલિયાનાએ પોતાની એક તસવીર શેર કરી હતી જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. આ તસવીરમાં ઇલિયાના બેડરૂમમાંથી સેલ્ફી લેતી જોવા મળી હતી. આ તસવીરમાં અભિનેત્રી સફેદ રંગનો બાથરોબ પહેરેલી જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news