Hollywood નો સૌથી મોટો સ્ટાર રોજ નવી મહિલાઓ સાથે માણતો હતો સેક્સ! ભારે પડ્યો નવાબી શોખ, હવે હાલત જુઓ

  • ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ સેક્સના રવાડે ચઢ્યો સ્ટાર

  • રોજ અલગ-અલગ મહિલાઓ સાથે માણતો હતો મજા!

    ઢગલાબંધ સ્ત્રી સાથે સેક્સ કરવાથી બીમાર પડ્યો આ સ્ટાર

Trending Photos

Hollywood નો સૌથી મોટો સ્ટાર રોજ નવી મહિલાઓ સાથે માણતો હતો સેક્સ! ભારે પડ્યો નવાબી શોખ, હવે હાલત જુઓ

નવી દિલ્હીઃ હોલીવુડ સુપરસ્ટાર વિલ સ્મિથ (Will Smith) ના જીવન વિશે તેના ફેન્સ ઘણું બધું જાણે છે. પરંતુ તેના જીવન સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે જે આજ સુધી લોકો નથી જાણતા. તાજેતરમાં, વિલ સ્મિથની બાયોગ્રાફી બુક રિલીઝ થઈ છે, જેના પછી વિલ સતત હેડલાઈન્સમાં છે. વિલે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે ગર્લફ્રેન્ડ સાથેના બ્રેકઅપ બાદ તેણે ઘણી છોકરીઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

No description available.

ઢગલાબંધ મહિલાઓ સાથે માણ્યું સેક્સઃ
અભિનેતાએ તેના પુસ્તકમાં જણાવ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ તેના એટલી બધી મહિલાઓ સાથે સંબંધો હતા કે તે બીમાર પડી ગયો હતો. વિલ સ્મિથનું આ પુસ્તક આ મહિનાની શરૂઆતમાં બહાર પાડવામાં આવ્યું હતું. આમાં તેમણે તેમના જીવનના અનુભવો અને અત્યાર સુધીના તેમના અનુભવો શેર કર્યા છે.

વધુ પડતું અને અસુરક્ષિત સેક્સના લીધો થયો બીમાર:યાઃ
વિલ સ્મિથે જણાવ્યું કે જે છોકરી સાથે તેનું બ્રેકઅપ થયું તે માત્ર 16 વર્ષની હતી. વિલ સ્મિથે કહ્યું, 'મારા માટે બ્રેકઅપ અસહ્ય બની ગયું હતું. તે પછી મેં ઘણી બધી સ્ત્રીઓ સાથે ઈન્ટિમેટ થવાનું શરૂ કર્યું. અભિનેતાએ આમ કરવાનું કારણ પણ જણાવ્યું. તેણે કહ્યું કે મને રાહત જોઈતી હતી કારણ કે હાર્ટબ્રેકની કોઈ દવા નથી.

આટલાં બધા લોકો સાથે સંબંધ કેમ બાંધવો?
વિલ સ્મિથે કહ્યું કે તે છોકરી પરથી તેનું ધ્યાન હટાવવા અને ડિપ્રેશનથી બચવા માટે તેણે ઘણી બધી શોપિંગ કરવાનો અને બધી છોકરીઓ સાથે સંબંધ બાંધવાનો આશરો લીધો. વિલ સ્મિથે કહ્યું કે જ્યારે રિલેશનશિપમાં હતો ત્યારે તે માત્ર એક જ છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો, પરંતુ બ્રેકઅપ બાદ તેણે ઘણી યુવતીઓ સાથે સંબંધો બનાવવાનું શરૂ કર્યું હતું, તેથી તેની તબિયત બગડી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news