દિશા વાકાણીથી લઈને રશ્મિ દેસાઈ સુધી આ તમામ ટીવી એક્ટ્રેસે પહેલાં કર્યું છે આવું ગંદુકામ!
ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી રાતોરાત સ્ટાર બનેલી દિશા વાકાણી એટલે કે દયાબેન આશોનો હિસ્સો બનતા પહેલા બી ગ્રેડના ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂકી છે. ઘણી વખત તેનો વીડિયો વાયરલ થાય છે અને હોબાળો મચી જાય છે.
Trending Photos
Tv Actress Who Worked in B Grade Movies: દિશા વાકાણીથી લઈને રશ્મિ દેસાઈ સુધીની લોકપ્રિય ટીવી અભિનેત્રીઓ જેમણે ફેમસ થયા પહેલા બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું. બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રીઓને ટીવીમાં ડેબ્યુ કર્યા બાદ મળી લોકપ્રિયતા
1. દિશા વાકાણી-
ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી રાતોરાત સ્ટાર બનેલી દિશા વાકાણી એટલે કે દયાબેન આશોનો હિસ્સો બનતા પહેલા બી ગ્રેડના ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂકી છે. ઘણી વખત તેનો વીડિયો વાયરલ થાય છે અને હોબાળો મચી જાય છે.
2. રશ્મિ દેસાઈ-
ટીવી સિરીયલ ઉત્તરનમાં ટપ્પુની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં ફેસમ થયેલી રશ્મિ દેસાઈ અગાઉ બી ગ્રેડ અને ભોજપુરી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. તે યે લમ્હેં જુદાઈ કે જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. જોકે, તેને ટીવી પર આવ્યા બાદ જ ઓળખ મળી હતી.
3. સના ખાન-
સનાખાન ટીવી અને OTTનો મોટો ચહેરો હતી. પરંતુ મોટી ફિલ્મોમાં પણ તેને નાના રોલ કરીને પોતાની ઓળખ મેળવી હતી. પરંતુ સ્ટાર બનતા પહેલા તે બી ગ્રેડ ફિલ્મોમાં અભિનય કરતી જોવા મળી હતી. તે ક્લાઈમેક્સ અને હાઈ સોસાયટી ફિલ્મોમાં જોવા મળી છે.
4.શ્વેતા તિવારી-
શ્વેતા તિવારીને ટીવીના 2 દાયકાથી ઈન્ડસ્ટ્રીમાં છે. પરંતુ ફેસમ થતાં પહેલા શ્વેતા બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. એટલું જ નહીં, તેણે ભોજપુરીની ઘણી ઓછા બજેટની ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું.
5 પ્રિયંકા ચહર ચૌધરી-
પ્રિયંકા ચહર ઉદરિયા સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બની હતી. અને બિગ બોસ 16થી પ્રિયંકા ચહર સ્ટાર બની હતી. પ્રિયંકા ચહર પણ ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે પરંતુ તે અગાઉ બી ગ્રેડ ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. કહેવાય છે કે તેણે ઈરોટિક વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે