હીરોઈન ગર્ભવતી હતી અને રેપ સીન શૂટ કરાયો! અધવચ્ચે જ એવી ઘટના બની કે હોસ્પિટલ દોડવું પડ્યું

Moushumi Chatterjee: ઘણી બની ફિલ્મોમાં તમે મોસમી ચેટરજીને રાજેશ ખન્ના, જીતેન્દ્ર અને અમિતાભ બચ્ચન સાથે પણ જોઈ હશે. આ હીરોઈન એ સમયની નામાંકિત હિરોઈનોમાં સ્થાન ધરાવતી હતી.

હીરોઈન ગર્ભવતી હતી અને રેપ સીન શૂટ કરાયો! અધવચ્ચે જ એવી ઘટના બની કે હોસ્પિટલ દોડવું પડ્યું

Moushumi Chatterjee: સિનેમાની દુનિયામાં પડદા ઉપર આપણને ઘણી બધી ફિલ્મો અને વાર્તાઓ જોવા મળે છે. પણ કેટલી વાર્તાઓ પડદાની પાછળ છુપાયેલી હોય છે. આવી જ એક કહાની જોડાયેલી છે મોસમી ચેટરજી અને એક ફિલ્મની શૂટિંગ સાથે. પ્રેગ્નન્સીમાં રેપ સીનનું શૂટિંગ કરતી વખતે એક્ટ્રેસ સાથે બની આ ઘટના, હોસ્પિટલ દોડી જવું પડ્યું.

મૌસુમી ચેટર્જીએ પોતાના શાનદાર અભિનયથી ઘણા વર્ષોથી લોકોના દિલ પર રાજ કર્યું છે. આજે અમે તમને તેમના જીવનની એક આશ્ચર્યજનક વાત જણાવી રહ્યા છીએ. જ્યારે તેને પ્રેગ્નન્સી દરમિયાન રેપ સીન શૂટ કરવાનો હતો. મૌસુમી ચેટર્જીએ પોતાની કારકિર્દીમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં તેનો અભિનય આજે પણ લોકો યાદ કરે છે.

આ પણ ખાસ વાંચોઃ​  દિકરીના બદલે જમાઈ જોડે સાસુએ આખી મનાવી સુહાગરાત! સવાર પડતા પડતા તો...
આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ
આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો

આજે અમે તમને મૌસુમીના કરિયર સાથે જોડાયેલી એક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે તેણે પ્રેગ્નન્સીમાં રેપ સીન શૂટ કર્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. વાસ્તવમાં, આ સ્ટોરી ફિલ્મ 'રોટી કપડા ઔર મકાન'ની છે. જેમાં મૌસુમી સાથે રેપ સીન શૂટ કરવામાં આવ્યો હતો.

અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું 'રોટી કપડા ઔર મકાન'ના શૂટિંગ દરમિયાન પ્રેગ્નન્ટ હતી અને ત્યારે પણ મેં રેપ સીન શૂટ કર્યો હતો. જે કરતી વખતે હું ખૂબ નર્વસ પણ હતો. મૌસુમીએ આગળ કહ્યું, “આ સીન શૂટ કરતી વખતે હું અચાનક નીચે પડી ગઈ, જેના કારણે મને લોહી નીકળવા લાગ્યું. પછી તરત જ મને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પછી હું નસીબદાર હતો કે મારા બાળકને કંઈ થયું ન હતું..

જણાવી દઈએ કે મૌસુમી ચેટર્જીએ માત્ર 16 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી હતી. તેની પહેલી ફિલ્મ 'અનુરાગ' હતી. આ પછી તે 'પ્રેમ બંધન', 'બેનમ', 'વક્ત કી આવાઝ', 'વતન કે રખવાલે', 'મંઝીલ', 'સબસે બડા રુપૈયા', 'ઉમરકેદ' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news