દિયા મિર્ઝાએ સંભળાવી છેડતીની આપવિતી, કહ્યું- સ્ટોકરનો કર્યો હતો સામનો

અભિનેત્રી-નિર્માતા દીયા મિર્ઝા (Dia Mirza)એ પોતાની જીંદગીના તે દૌર વિશે વાત કરી જ્યારે તેમને પણ કોઇપણ છોકરીની માફક છેડતીનો સામનો કરવો પડ્યો. તેમણે તે સમયને યાદ કર્યો જ્યારે તેમણે કોઇ સ્ટોકર (પીછો કરનાર અથવા હંમેશા નજર રાખનાર)નો સામનો કર્યો હતો. 

દિયા મિર્ઝાએ સંભળાવી છેડતીની આપવિતી, કહ્યું- સ્ટોકરનો કર્યો હતો સામનો

નવી દિલ્હી: અભિનેત્રી-નિર્માતા દીયા મિર્ઝા (Dia Mirza)એ પોતાની જીંદગીના તે દૌર વિશે વાત કરી જ્યારે તેમને પણ કોઇપણ છોકરીની માફક છેડતીનો સામનો કરવો પડ્યો. તેમણે તે સમયને યાદ કર્યો જ્યારે તેમણે કોઇ સ્ટોકર (પીછો કરનાર અથવા હંમેશા નજર રાખનાર)નો સામનો કર્યો હતો. 

દિયા મિર્ઝાએ કહ્યું કે ''જ્યારે હું નાની હતી અને હૈદરાબાદમાં પોતાના ઘરમાં રહતી હતી ત્યારે મેં પણ એક સ્ટોકરનો સામનો કર્યો હતો. મેં તેમનો સામનો કરતાં તેને તેનું નામ પૂછ્યું. તે સમયે તે છોકરા પાસે કોઇ જવાબ ન હતો. કોઇને પણ એવા લોકોથી ગભરાવવાનું અથવા તેમના વિશે બતાવતાં ડરવું જોઇએ. તેમાં કોઇ શરમની વાત નથી. આ તે સમસ્યાને ખતમ કરવાની ક્ષમતા સાથે આપણને સક્ષમ બનાવે છે અને તેનાથી એક મોટો ફેરફાર પણ આવે છે. આ પ્રકારની વસ્તુઓ બંધ થવી જોઇએ. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Safety is not just a law and order issue, it is much more, with its long and firm roots in the mindsets and play of patriarchy. The manifestations of violence can take as horrific a turn as rape. It renders me speechless to hear how young children also fall prey to most heinous of violence and violations. No human rights issue can be solved without addressing gender justice and equality. If half of the population is hugely disadvantaged one way or another, how will India ever be a superpower? This is not just a ‘WOMAN’S Problem, this is a SOCIAL problem, it’s an unfolding tragedy and an everlasting nightmare. This is why being Artist Ambassador to Save The Children India gives me pride and joy. Their Wings report of 2018 and the amazing work they do year round in partnership with ngo’s and gov is inspiring! DYK 1 out of 3 women feel the fear of sexual violence and harassment in public spaces? All public spaces should have proper functional lighting. A review of existing facilities must be undertaken to identify the dark spots. No sustainable development goal can be achieved if our women and children and not safe. #SDG5 #SustainableDevelopmentGoals Swipe left to see the amazing people that were a part of this important panel discussion 🙏🏻 🧡 A special shoutout to our Child Champion Latifa Sheikh 🐯 @savethechildren_india @weareyuvaa @iitbombay_abhyuday @pinthecreep @inbreakthrough @anandntiwari @tanejamainhoon #Tuesday #TuesdayMotivation

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

દીયા મિર્ઝાનું માનવું છે કે સુરક્ષા ફક્ત કાનૂની મુદ્દો નથી. તેમણે આગળ કહ્યું કે 'પિતૃસત્તાત્મકતા અને મગજમાં હાલના રૂઢિગત વિચારો સાથે આ ઘણું બધું છે. હિંસાની અભિવ્યક્તિ શારીરિક દુષ્કર્મનો એક ભયાનક મોડ લઇ શકે છે. કિશોરોને પણ આ પ્રકારની હિંસા ધૃણિત અપરાધોને કરતાં જોવાનું મને સ્તબ્ધ કરી દે છે. તેમણે બિન સરકારી સંગઠન સેવા ધ ચિલ્ડ્રન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પોતાની વાત રાખી જેની દીયા મિર્ઝા એંબેસડર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news